________________
૧૩૨
[હવે ગ્રંથકાર સેવાધમી ના માધ્યસ્થ્યના વિજયનુ` કથન કરે છે.] शान्तिपूर्वक माध्यस्थ्येनैव विजयः । ५५ ॥
सामर्थ्येऽपि सहिष्णुता समुचिता सेवादिकार्ये ध्रुवं । दौयं यदि मन्यते तदपि नो सम्यक्स्वसत्त्वोदयात् ॥ शान्तिक्षान्तिसमाश्रयेण सततं माध्यस्थ्यभावाश्रये । जस्त्वत्प्रतिपक्षिणोऽप्यवनता धाष्टर्थे च पापाग्रहम् ॥
માધ્યસ્થ્ય ભાવથી જ વિજય થાય છે,
ભાવા —પોતામાં ગમે તેટલું સામર્થ્ય હોય તેાપણ સેવા આદિ કા બજાવવું હાય, ત્યારે તે સહિષ્ણુતા રાખવી તે જ ઉચિત છે. આવી સહિષ્ણુતાને દુર્લભતા માનવી એ ખરાબર નથી. સમ` માણસ સહિષ્ણુતા બતાવે એ તે આત્મિક બળના ઉદય જ ગણાય; એટલે તેને દુબળતાને બદલે સખળતા જ કહી શકાય. માટે શાન્તિ અને ક્ષમાની સાથે માધ્યસ્થ્ય ભાવના નિરંતર આશ્રય કરવાથી તારા પ્રતિપક્ષીએ પણ નમ્ર બનીને ધીરતા અને પાપના આગ્રહ છેડી દેશે.
વિવેચનપ્રાપ્તિમાનું મવેત્સાધુઃ એ ઉક્તિવડે જેવી રીતે સાધુત્વને હીણવામાં આવે છે, તેવી રીતે કેટલાકા સહિષ્ણુતાને નિળતા કહીને હીણે છે. પેાતાના પ્રતિપક્ષીના પ્રહારને ઝીલીને સામે પ્રત્યુત્તર નહિ આપનાર અથવાતા વિરાધના પ્રતિકાર નહિ કરનાર હમેશાં સહિષ્ણુતાના ગુણવાળા જ હાય છે, એમ માની લેવાનું નથીઃ કેટલાકામાં દુબળતા હાય છે તેથી તેઓ વિરાધના પ્રતિકાર કરી શકતા નથી. અને કેટલાકેા સહિ ગુતાના ગુણવાળા અને સુવિચારી હાય છે તેથી વિરાધના પ્રતિકાર કરી વેરને જન્મ થવા દેવાનું ષ્ટિ માનતા નથી. આવા દુળ અને સહિષ્ણુ માણસ કાંઈ એકસરખા હેાતા નથી. સહિષ્ણુ માણસ તે હાય છે કે જે સમર્થ હાવા છતાં મધ્યસ્થ ભાવથી પોતાના સત્ત્વનું દર્શન કરાવે છે, અને તેટલા માટે ગ્રંથકાર વસત્ત્વોદ્યાત્ એ શબ્દને ઉપયાગ કરે છે. આવા