________________
૧૩૧
re
દૃષ્ટાંત—અંગુલિમાલ નામના એક લૂંટારાએ શ્રાવસ્તી નગરીની આસપાસનાં ગામડાંના લેાકેાને લૂંટી તેમની આંગળીઓ કાપી લઇને તેની માળા બનાવી પોતાનાં કંઠે ધારણ કરી નામ મેળવ્યું હતું. એક દિવસ મુદ્દે ભગવ!ન્ શ્રાવસ્તીમાંથી ભિક્ષા ગ્રહણ કરી જે દિશામાં અંગુલિમાલ હતા તે દિશામાં ગયા. વાટમાં ગેાવાળીયા અને ખેડૂતા મળ્યા તેમણે તેમને એ માર્ગે નહિ જવાને બહુ આગ્રહ કર્યો; પરન્તુ મુલ્યે તેમનું માન્યું નહિ. તેમને સીધા આગળ વધતા જોઇને અંગુલિમાલને ભારે આશ્ચર્ય થયું અને તેણે તેમને મારી નાંખવાના નિશ્ચય કર્યાં. તે પોતાની ઢાલ તલવાર લઇને વેગથી બુદ્ધ તરફ દોડયો, અને મેલ્યાઃ “ એ શ્રમણ ! ઊભા રહે.” મુલ્યે ઉત્તર આપ્યાઃ “ અંગુલિમાલ ! હું ઊભા છું અને તું પણ ઊભા રહે.’ આ કહેવું અંગુલિમાલ બરાબર સમજ્યું નહિ. તેણે કહ્યું: “હે શ્રમણ ! તું ચાલતે હાઈ ઊભા છું એમ કહે છે અને મને ઊભા હોવા છતાં ઊભા નથી એમ જણાવે છે તેને અર્થ શું! તું ઊભા હું કેવી રીતે અને હું ઊભા નથી કેવી રીતે ? મુલ્યે કહ્યું: અંગુલિમાલ ! પ્રાણી માત્ર વિષે પૂર્ણ દયા હાવાથી હું સ્થિર થયા છું અને પ્રાણીઓ વિષે તારામાં દયા નથી તેનું તું અસ્થિર—અસ્થિત છે.” આ વાક્યથી અંગુલિમાલના હૃદયમાં તત્કાળ મેષ ઉત્પન્ન થયા. તેણે પોતાની ઢાલ–તલ્વાર ફેંકી દીધી અને ખુદ્ઘના ચરણમાં પડવો. અંગુલિમાલના ઉપદ્રવથી ત્રાસેલા પુષ્કળ લોકેાએ પસેનિદ કાસલના રાજાના મહેલ પાસે જઇને અંગુલિમાલને શિક્ષા કરવા માટે અરજ કરી. આથી રાજા મેાટું સૈન્ય લઈ અંગુલિમાલને પકડવા નીકળ્યેા. વાટમાં તે મુદ્દના દર્શનાર્થે ગયા અને ત્યાં તેણે અંગુલિમાલના ક્રૂરતાભર્યાં ઉપદ્રવની વાત કહી. બુદ્ધે કહ્યું: જો . અંગુલિમાલ શીલવાન થાય તે તું તેને શું કરીશ ? ” રાજાએ કહ્યું: તેને નાશ નહિ કરતાં તેને નમસ્કાર કરીશ, તેનું રક્ષણ કરીશ અને તેને અન્નવસ્ત્ર આપીશ.” પછી મુષ્યે પોતાની પાસે જ બેઠેલા શ્રમણ અગુલિમાલની રાજાને એાળખાણ આપી અને રાજાએ તેના પાપને નાશ થએલા સમજી તેને નમસ્કાર કર્યાં. રાજા પાપીને નાશ કરવા જતા હતા, તે પહેલાં બુધ્ધે પાપીના પાપનો નાશ કરી બતાવી જગત્ને એધ આપ્યા. (૫૪)
66
“તે હું