________________
૧૨૯
वस्त्रादेर्मलनाशनार्थमुचितं नो वस्त्रविच्छेदनं । किन्तूत्पाद्य जलेन तत्र मृदुतां वस्त्रान्मलोत्सर्जनम् ॥
પાપીના નાશને અદલે પાપના જ નાશ કરવા,
ભાવા —પાપના નાશ કરવા તે વાત બરાબર છે, પણ તે પાપી વેાને નાશ કરીને નહિ. પાપી જનેાના નાશથી પાપનાં ખીજને નાશ થતુ નથી અને પાપીના નારાથી પણ હિંસા તેા થવાની જ : હિંસા પાપરૂપ હાવાથી પાપની વૃદ્ધિ જ થવાની. લુગડાંના મેલને ફાડી નાંખવાં જોઇએ ? નહિ જ, કિન્તુ પાણીથી તેને મેલ દૂર કરવા જોઇએ. તેમ પાપીને પણ કામળ બનાવી તેનું પાપ દૂર કરાવવું જોઇએ. ( ૫૪ )
નાશ કરવાને શું લુગડાં લુગડાંને કામળ બનાવી
વિવેચન—પ્રથમ દૃષ્ટિએ જોતાં આ શ્લોકમાં ગ્રંથકાર એકાંત
અહિંસાવાદનું સમર્થન કરતા હોય તેવું જણાય છે; પરન્તુ વસ્તુતઃ તેમ નથી. પાપના નાશ કરવા અને પાપીના નાશ કરવા એ બેઉ કાર્યોં જુદાં છે, એ નિઃસશય છે અને એ બેઉ કાર્યોની વચ્ચે જ્યાં પસદગી કરવાની હાય ત્યાં પાપનો નાશ કરવા એ કમને જ પસંદગી આપવી જોઈએ એવું આ શ્લાકનું સાચું તાત્પ છે, અને આ તાત્પ જે વસ્ત્રનું ઉપમાન ગ્રહણ કરવામાં આવ્યું છે તે પરથી ફ્રુટ થાય છે.
गुरुं वा बालवृद्धौ वा ब्राह्मणं वा बहुश्रुतम् । आततायिनमायान्तं हन्यादेवाविचारयन् ॥
અર્થાત્ ગુરૂ હાય, વૃદ્ધ હોય અગર બાળક હોય કે વિદ્વાન્ બ્રાહ્મણુ હાય, પણ જો તે ‘ આતતાયી ’ અર્થાત્ અત્યાચારી કિવા નિર્દોષને રંજાડનારા દુષ્ટ હાય તેા તેને વિચાર કર્યાં વિના જ ઠાર કરવા. ગ્રંથકાર પાપને નાશ કરવાનું કહે છે પરન્તુ પાપીનેા અવિચારપૂર્વક નાશ કરીને પાપને નાશ કરવાની ના કહે છે. જ્યારે પાપના નાશ કરવા અને પાપીને નાશ કરવા એ બેઉ માર્ગો ખુલ્લા હોય ત્યારે પહેલા માર્ગો પસંદ કરવાનું તે કહે છે. વસ્ત્રમાં મેલ કિંવા ફાઈ દર્દીના ચેપ હોય તે તે મલીન વસ્ત્રને
૯