________________
આર્થિક સહકાર
પોતાના જ્ઞાનદ્રવ્યની રાશિનો સદ્યય કરીને चन्द्रप्रभचरित्रम्-१
પ્રકાશનનો લાભ
શ્રી સાળવીના આદીશ્વર ભગવાન
જૈન દેરાસર ટ્રસ્ટ
મહીધરપુરા, છાપરીયા શેરી, સુરત દ્વારા મેળવવામાં આવ્યો છે.
આપની શ્રુતભક્તિની
અમે વારંવાર અનુમોદના કરીએ છીએ તેમજ આ જ રીતે ધર્મદ્રવ્યનો
સમુચિત સર્વ્યય કરતાં રહો તેવી શુભાભિલાષા સેવીએ છીએ...
- કુસુમ-અમૃત ટ્રસ્ટ, વાપી