________________
સરળતા, સમતા અને સંયમના સ્વામી,
પૂ. ગુરુદેવ શ્રી ભવ્યવર્ધન વિજયજી મહારાજ...
વૈરાગ્ય ને સંવેગની સ્થિરતા અનુપમ ઉલ્લો ...... સિદ્ધાંતની નિષ્ઠા જીવનમાં દિન ને રાતે વસે... ગુણલક્ષ્મી એવી આપની આત્મા અમારો અભિલષે... શ્રી ભવ્યવર્ધનવિજયજી નયને વસે હૃદયે વસે... ।।