________________
૧૮
कोपीह लोहमिति तप्तमुपाददानो दह्यते निजकरे परदाहमिच्छुः
यदवत्तथा प्रकुपितः परमाजिघांसु
दुखं स्वयं व्रजति वैरिवधे विकल्पः ॥४१॥
જેમ કોઈ માણસ અન્યને ખાળવાની ઇચ્છાથી તપાવેલ લાઢાને ઉઠાવે છે, અને તેથી પ્રથમ પોતેજ મળે છે, તેમ અન્યને મારવાની ઈચ્છા રાખનાર ક્રોધી મનુષ્ય, શત્રુને મારવા જતાં પ્રથમ પોતેજ દુઃખી થાય છે. रं विवर्धयति सरव्यमपा करोति
रूपं विरुपयति मिद्यमतिं तनोति दौर्भाग्यमानयति शातयते च कीर्ति
रोषोत्र रोष सदृशो न हि शत्रुरस्ति ॥ ४२ ॥
ક્રોધ વૈરને વધારે છે મૈત્રતાના નાશ કરે છે રૂપને કન્નુરૂપ બનાવે છે. મિત નિંદવા લાયક બને છે. દૌર્ભાગ્યને લાવે છે. કીર્તિને ઘટાડે છે માટે આ વિશ્વમાં ક્રોધ જેવા જો કાઈ શત્રુ નથી.