________________
વક્ર જડત્વથી પાંચમા વ્રતના સ્પાલ્લેખની આવશ્યકતા. (૭) જ્યેષ્ઠ-રત્નાધિક
ઉપસ્થાપનાથી આરંભી દિક્ષા પર્યાયની ગણુના અને જ્યેષ્ઠલના
વ્યવહાર.
(૯) પ્રતિક્રમણ.
અતિચાર લાગે યા નહિ પણ ભય કાલ અવશ્ય કરવુંજ જોઇએ તેમજ બાકી રહેલા અતિચાર માટે પક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રક્રિમણ પણુ અવશ્ય કરવાંજ જોઈ એ.
(૯) માસકલ્પ,
માસ મર્યાદા નિયતઃ—
વધુમાં વધુ એકજ સ્થળે એક માસ સ્થિતિ કરી શકાય. છેવટ દુભિક્ષ અશક્તિ આદિકારણે એક માસ ઉપર રહેવું પડે તેા પણ પાસેના ઉપગ્રામમાં જવું અને છેવટે ખુણા પણ બદલવા જોઇએ. બાકી એક માસથી વધુ સ્થિતિ ન થઈ શકે. (૧૦) થયુ`ષણાઃ-
ઉપર મુજબ ફરજ્યાત.
કે સ્ત્રીત્યાગ પરિગ્રહત્યાગમાં અંત. ગત થાય છે.
નિરતિચાર ચારિત્ર હાવાથી
દિક્ષા સમયથીજ જ્યેષ્ઠ અને લધુને વ્યવહાર.
અતિચાર લાગે તેાજ પ્રતિક્રમણ કરવું તે સિવાય જરૂર નહીં. અને તે પણ પ્રાયે એજ દેવસીક અને રાઈ પ્રતિક્રમણના વ્યવહાર છે. પાક્ષિક ચાતુર્માસિક અને સંવત્સરિક ન કરવા પડે.
અનિયતમાસ કલ્પઃ—
મરજી પડે તે એક ક્રેડિ કરતા કાંઈક ઉણા વર્ષોં (બાવીશ તીર્થંકરના સાધુ આ શ્રી) પર્યંત એક સ્થળે સ્થિતિ કરી શકે અને મરજી પડેતા એક માસની વચમાં પણ વિહાર કરે.
ઉપર મુજબ અનિયત.