________________
૩૪૧
જે તપ કરવાથી ડરે તે મનુષ્ય અનિષ્ટ ચેાગ, પ્રિય વિચાગ, પરાપમાન, ધનહીન જીવન અને અનેક જન્માના દુઃખથી ડરતા નથી.
ભાવાથ—તપ ન કરવાથી ઇષ્ટ વિયેાગાદિ દુઃખા થાય છે અને તપ કરનારને એ દુઃખા નડતા નથી. न बान्धवा न स्वजना न वल्लभा न भृत्यवगाः सुहृदो न चाङ्गजाः। शरीरिणस्तद्वितरन्ति सर्वथा तपो जिनोक्तं विदधाति यत्फलं ॥
જેટલું હિત જિનાક્ત તપ કરે છે તેટલું બાંધવા સ્વજન, વલ્લભા, પરિજન, મિત્ર, પુત્ર પુત્રી આદિ પણ કરી શકતા નથી. (પુત્રી પુત્રાદિ પૈકી કાઈ પણ કરી શકતું નથી). भुक्त्वा भोगानरोगानमरयुवतिभिर्भ्राजिते स्वर्गवासे मर्त्यवासेऽप्यनर्ध्याञ्श शिविशदयशोराशिशुक्लीकृताशः । यात्यन्तेऽनन्तसौख्यां विबुधजननुतां मुक्तिकान्तां यतोऽङ्गी जैनेन्द्रं तत्तपोलं धुतकलिलमलं मङ्गलं नस्तनोतु ||९०७॥
જે જિનેન્દ્ર ભગવાન દ્વારા ઉપર્દિષ્ટ તપ તપવાથી આ જીવ દૈષ્યિમાન સ્વર્ગ લાકમાં દિવ્યાંગના સ ંગે અનેક નિરાગી ભાગેા ભોગવે છે, વળી આ મૃત્યુલાકમાં પણ ચદ્રની કાંતિ સમૃ નિલ અને દશે દિશાઓને ઉજાળવનાર યશેારાશિ પ્રાપ્ત કરી નિવિજ્ઞ અનેક સુખ પ્રાપ્ત કરે છે અને અતે વિદ્વાના દ્વારા પ્રશસિત અને અનંત અવિનાશી સુખયુકત મુકિત રમણીને વરે છે તે તપ અમોને નિર્દોષ કલ્યાણનું પ્રદાન કરો.