________________
૩૪૦ .
સુખ મળતું હોય અને જે પરિશ્રમથી દેખીતા ફલની પ્રાપ્તિ થતી હોય તે તે પરિશ્રમને સજજને વાસ્તવમાં પરિશ્રમજ નથી ગણતા. श्रमं विना नास्ति महाफलोदयः श्रमं विना नास्ति सुखं कदाचन यतस्ततः साधुजनैस्तपः श्रमो न मन्यतेऽनन्तसुखो महाफलः॥
વળી પરિશ્રમ વિના ન તે મહાફલને લાભ મળતું કે ન કદાપિ સુખની પ્રાપ્તિ થતી એટલા માટે અનંત સુખ (મોક્ષ) રૂપ મહાફલ અર્પનાર તપને સાધુજને શ્રમ ગણતાજ નથી. अहर्निशं जागरणोद्यतो जनः श्रमं विधत्ते विषयेच्छया यथा । तपाश्रमं चेत्कुरुते तथा क्षणं किमश्नुत्तेऽनन्तसुखं न पावनं ९०३
જેવી રીતે મૂઢ મનુષ્ય રાત દિવસ જાગીને વિષય ભેગની ઈચ્છા સારૂ પરિશ્રમ કરે છે તેવીજ રીતે તેટલી જ અથવા તેથી વધારે તપ કરવામાં મહેનત કરે તે અનંત પવિત્ર સુખ કેમ ન મેળવી શકે ? समस्तदुःखक्षयकारणं तपो विमुच्य योगी विषयानिषेवते । विहाय सोऽनय॑मणि सुखावहं विचेतनः स्वीकुरुते बतोपलं ९०४ - જે ગી સમસ્ત દુઃખને ક્ષય કરવામાં સમર્થ તપને છેવને ઇંદ્રિય વિષયને સેવે છે તે મૂખ સુખાવહ અમૂલ્ય મણિ ત્યજીને કંકર ગ્રહણ કરે છે. अनिष्टयोगात्मियविप्रयोगतः परापमानाद्धनहीनजीवितात् । अनेकजन्मव्यसनप्रबन्धतो बिभेति नो यस्तपसो बिभेति सः॥