________________
૩૧ર
ભાગોપગ પરિમાણુ નામે ત્રીજુ શિક્ષાવત.
આત્મહિતાર્થે ભેગ્ય અને ઉપભોગ્ય પદાર્થોનું જે નિયમન કરવું તે ભેગપભોગ પરિમાણ નામાં ત્રીજું શિક્ષા વ્રત છે.
आहारपानताम्बलगन्धमाल्यफलादयः । भुज्यन्ते यत्स भोगश्च तन्मतः साधुसत्तमैः ॥८१३॥
ભેગ કેને કહે. આહાર, પાણી, તાંબુલ, ગંધ, માલા, ફલ, ફુલ આદિ દ્રએ જે કેવળ એકજવાર ભેગવાય છે તેને મુનિ પ્રવરે ભેગ કહે છે. મેળવો–એક વાર જે ભેગમાં આવે વસ્તુ અનેક
અશન પાન વિલેપને ભેગ કહે જિન છે.
- વીરવજ્યજી, ચે. પ્ર. પૂજા. वाहनाशनपल्यङस्त्रीवस्त्राभरणादयः। भुज्यन्तेऽनेकधा यस्मादुपभोगाय ते मताः ॥८१४॥
વાહન, આસન, પલંગ, સ્ત્રી, વસ્ત્ર, આભૂષણ આદિ વારંવાર ભેગવાય છે તેથી તે ઉપભોગ કહેવાય છે. મેળ–ભેગવી વસ્તુ ભેગવે, તે કહીએ ઉપભોગ. - ભૂષણ, ચીવર, વલભા ગેહાદિક સંગ.
વીર. વી. ચે. પ્ર. પૂજા. संन्तोषो भाषितस्तेन वैराग्यमपि दर्शितं । भोगोपभोगसंख्यानव्रतं येन स्म धार्यते ॥८१५॥ જેણે ભોગપભોગની વસ્તુઓનું પરિમાણુ કીધું છે