________________
૩૦૩
तां वेश्यां सेवमानस्य मन्मथाकुलचेतसः । तन्मुखं चुम्बतः पुंसः कथं तस्याप्यत्रतं ॥ ७८५॥
જેમ વર્કીંગૃહમાં ( પાયખાનામાં ) હરેક પ્રકારના મનુષ્યા મલ સૂત્ર આદિ હરદમ ત્યાગ કરે છે તેમ જેના જઘન, ( ચેાનિ ) અને મુખમાં સદા નીચમાં નીચ અને નિન્જનીય લેાકેા વીય અને લાળ આદિ મલક્ષેપણ કરે છે. વળી જે કપટ કરી દ્રવ્ય છીનવી લેવાના લાભથી દીન અની મદ્ય માંસાદિમાં આસકત નીચ જનનું પણ મુખ ચુએ છે. તે વેશ્યાને કામા ખની સેવનારના અને તેના મુખનું ચુંબન કરનારના ચાથા અણુવ્રતનું નામ નિશાન પણ ક્યાં રહ્યું ? અર્થાત્–ચેાથું અણુવ્રત રહ્યુંજ નહિં ?
aaisar पण्यरमणी चतुर्थव्रतपालिना । यावज्जीवं परित्याज्या जातनिर्घृणमानसा | ७८६ ॥
એટલા માટે ચેાથા અણુવ્રતના ( દેશ બ્રહ્મચર્ય યા સ્વદારા સતષ અને પરસ્ત્રી વિક્રમણ ) પાલક ગૃહસ્થાએ વેશ્યા અને પરસ્ત્રીને તેના પ્રત્યે મનમાં ધૃણા રાખીને જીવન પન્ત ત્યાગ કરી દેવા જોઇએ.
स्वर्ण धराधान्यधेनुभृत्यादिवस्तुनः ।
या गृहीतिः प्रमाणेन पञ्चमं तदणुत्रतं ॥ ७८७|| પરિગ્રહ પરિમાણુ.
ધન ધાન્ય, ઘર જમીન, સાનું રૂપું, પશુ નાકર ચાકર આદિ વસ્તુઓનું પ્રમાણથી ગ્રહણ તે પરિગ્રહ પરિમાણ નામે પાંચમું અણુવ્રત છે.