________________
૩૦૨
નાગની ઝેરી દષ્ટિ સમાન, સ્પર્શ કરવામાં અગ્નિની જવાલા રૂપ દુઃખ દેવામાં સાક્ષાત્ વિધિ સમાન અને સુખને માટે પ્રલયાનલ સદશ, પરસ્ત્રી વ્યાધિની અને દુઃખની જેમ નરતમેએ દૂરથીજ ત્યજવા ગ્ય છે. स्वभर्तारं परित्यज्य या परं याति निस्त्रपा। विश्वासं श्रयते तस्यां कथमन्यस्य योषिति ॥७८१।
પિતાના ભર્તા (ખાવિંદ) ને છેવને જે નિર્લજજ સ્ત્રી પરપુરૂષ પાસે જાય છે તે પરસ્ત્રી વિશ્વાસપાત્ર ક્યાંથી બને? (પાઠાંતર તે સ્ત્રીમાં અન્ય પુરૂષ સ્વસ્ત્રીની માફક વિશ્વાસ કેમ કરે ?).
અર્થ-જેણે પિતાના ખાવિંદને ત્યજી દીધો તે પુરપુરૂષને પણ શા માટે ન ત્યજી દે, જે ભર્તારની ન થઈ તે અન્ય જનની ક્યાંથી થાય. किं सुखं लभते मर्त्यः सेवमानः परस्त्रियं । केवलं कर्म बध्नाति श्वभ्रभूम्यादिकारणं ॥७८२॥
પરસ્ત્રી સેવનથી મનુષ્ય શું વિશેષ સુખ પ્રાપ્ત કરે છે, ખરેખર, તે નરકમાં લઈ જવાને કારણ ભૂત એવા કેવળ પાપના દળીઆ તે બાંધે છે. वर्चःसदनवत्तस्या जल्पने जघने तथा । निक्षिपन्ति मलं निन्ध निन्दनीया जनाः सदा ७८३॥ मद्यमांसादिसक्तस्य या विधाय विडम्बनं । नीचस्यापि मुखं न्यस्ते दीना द्रव्यस्य लोभतः ॥७८४॥