________________
૨૯૮
નેટ-ત્રસજીવે, તે એઇંદ્રિય, ત્રિઇંદ્રિય, ચઉરિદ્રિય અને પચે'દ્રિય જીવા જે હાલી ચાલી શકે છે અને તડકેથી છાંયડે જઈ શકે છે.
मद्यमांसमधुक्षीरक्षोणी रुहफलाशनं ।
वर्जनीयं सदा सद्भित्र सरक्षणतत्परैः ॥७६६॥
ત્રસજીવાની રક્ષા કરવામાં તત્પર સજ્જનાને માટે મદ્ય, માંસ, મધ અને ક્ષીરવાળા વૃક્ષના ફળનું ભક્ષણ સદા વજનીય છે. हिंस्यन्ते प्राणिनः सूक्ष्मा यत्राशुच्यभिभक्ष्यते । तद्रात्रिभोजनं सन्तो न कुर्वन्ति दयापराः ॥ ७६६॥
જેમાં અસંખ્ય સુક્ષ્મ જીવાની હિંસા થાય છે, અને તેથી જે અપવિત્ર અને છે, એવું રાત્રિ ભોજન દયાળુ સજ્જને કદાપિ કરતા નથી. भेषजातिथिमन्त्रादिनिमित्तेनापि नाङ्गिनः । प्रथमाणुव्रताशक्तै हिंसनीयाः कदाचन ॥७६७ ||
પ્રથમ અણુવ્રત (અહિંસા અણુવ્રત) પાળવામાં તત્પર ગૃહસ્થીઓનું પરમ કર્તવ્ય છે કે ઔષધિ, અતિથિ, મંત્ર આદિ નિમિત્તને અંગે પણ પ્રાણીઓની કદીપણ હિંસા
ન કરે.
यतो निःशेषतो हन्ति स्थावरान्परिणामतः । सान्पालयतो ज्ञेयो विरताविरतस्ततः ॥ ७६८ ।।
જેમ સ્થાવર (એકેદ્રિય) જીવોની હિંંસા કરે છે તેથી અવિરત, તેમ ત્રસ જીવોનું રક્ષણ કરે છે તેથી વિરત, આ પ્રમાણે પરિણામથી ગૃહસ્થીને વિતાવિત જાણવા.