________________
૨૯ निन्द्येन वागविषयेण विनिःमृतस्य
न्यूनोन्नतेन कुथितादिभृतस्य गर्ने । मासानवाशुचिगृहे वपुषः स्थितस्य
शुद्धिं प्लुतस्य न जलैः शतशोऽपि सर्वैः ॥७४८॥
જે શરીર ગર્ભાશયમાં કુથિતાદિ મલથી પુષ્ટ થએલું છે અને નવ માસ પર્યન્ત મહા અપવિત્ર સ્થાનમાં સ્થિર રહી અતિ નિન્દનીય અને જેને મુખથી ઉચ્ચાર કરે તે પણ લજજાસ્પદ છે તેવા અપવિત્ર (પાઠાંતર જૂનોmત) સંકુચિત અને ઉંચા નીચા માર્ગથી બહાર નીકળ્યું છે તેની સમસ્ત તીર્થોના જલથી સેંકડેવાર ધોવાથી પણ કદી શુદ્ધિ થઈ શકતી નથી. यनिर्मितं कुथिततः कुथितेन पूर्ण
श्रोत्रैः सदा कथितमेव विमुञ्चतेऽङ्गं । प्रक्षाल्यमानमपि मुश्चति रोमकूपैः
प्रस्वेदवारि कथमस्य जलेन शुद्धिः ॥७४९॥
જે શરીર મલથી જ બનેલું છે, મલથીજ પૂર્ણ થયું છે અને શ્રોત્રાદિ ઈશ્રી દ્વારા સદા મલજ બહાર કાઢે છે એટલું જ નહિ, પણ તેનું જલથી પ્રક્ષાલન કીધા છતાં પણ રેમ કૂપિમાંથી (છિદ્રોમાંથી) પ્રસ્વેદ જલ (જે પણ શરીરને મેલ જ છે) રૂપે મલ જ વ્હાર કાઢે છે તેની જલથી શુદ્ધિ કેમ સંભવે. दुग्धेन शुध्यति मशीवटिका यथा नो
दुग्धं तु जातु मलिनत्वमिति स्वरूपं ।