________________
૨૮૨
ભાવાર્થ-જેમ વનમાં લાગેલે દાવાનલ સુકાં લીલા કોઈને પણ છોડતું નથી, સહુ કોઈને બાળી ભસ્મ કરી નાખે છે તેમ સંસાર રૂપી વનમા દાવાનલ સમાન નિર્દયી યમરાજ, રાય કે રંક જે કઈ હોય તેમ કેઈને પણ છેડતે નથી. भुवि यान्ति हयद्विपमर्त्यजना गगने शकुनिग्रहशीतकराः। जलजन्तुगणाश्च जले बलवान्समवर्तिविभुनिखिले भुवने।।७२४॥
- હાથી, ઘોડા, મનુષ્ય આદિ તો કેવળ જમીન પરજ ચાલી શકે છે, પક્ષી, ગ્રહ, ચંદ્ર વિગેરે માત્ર આકાશમાંજ ગમન કરી શકે છે, જ્યારે જલના જ માત્ર જલમાંજ વિહાર કરી શકે છે, પરંતુ એક યમરાજ એ બલવાન છે કે અખિલ ભુવનમાં, જલનાં સ્થલમાં કે ગગનમાંસર્વત્ર અપ્રતિહતપણે ગમન કરી શકે છે. विषयः स समस्ति न यत्र रविन शशी न शिखो पवनो न तथा। न स कोऽपि न यत्र कृतान्तनृपः सकलाङ्गिविनाशकरः प्रबलः॥
સંસારમાં એવા દેશ અસ્તિ ધરાવે છે કે જ્યાં રવિ, શશી, અગ્નિ કે પવન પહોંચી શકતા નથી, પરંતુ એ એક પણ દેશ નથી કે જ્યાં સકલ પ્રાણીઓને વિનાશક પ્રબલ કૃતાંતરાજ (યમરાજ) પહોંચી ન શકતે હેય.
નેટ-અર્ધાકમાં નરકમાં ચંદ્ર સૂર્ય અગ્નિ કે વાયુને સંચાર નથી પણ યમરાજની આણ તે અપ્રતિહતપણે વર્તી રહે છે. इति तत्त्वधियः परिचिन्त्य बुधाः सकलस्य जनस्य विनश्वरतां। न मनागपि चेतसि संदधते शुचमङ्गयशःसुखनाशकरं ॥७२६॥