________________
૨૭૩
સત્ય ધર્મ.
કામ, ક્રોધ, મદ, મેહ, માન, માયા, લેાભ, પ્રીતિ, વિભૂતિ આદિ જનિત પ્રાણિ વર્ગને ઉપતાપ કરનાર, શ્રવણ કટુ તથ્યાતથ્ય (કાંઈક સત્ય અને કાંઈક અસત્ય એવા મિશ્ર) પ્રાગ રહિત પશુ વર્ગને પણ હિતકર, જે વચન, તેને સત્ય વકતા સજ્જના સત્ય શબ્દથી સાધે છે.
दहति झटिति लोभो लाभतो वर्धमानतृणचयमिव वह्निर्यत्सुखं देहभाजां । व्रतगुणशमशीलध्वंसिनस्तस्य नाशः
मणिगदति मुमुक्षोः साधवः साधुशौचं ॥७०१ ॥ રાચ ધ.
ઇંધનના ચેાગથી પ્રવર્ધમાન અગ્નિ જેમ તૃણ રાશિને ક્ષણવારમાં બાળી ભસ્મ કરી નાંખે છે, તેમ લેાભ પણ (લાભથી પ્રવમાન, જેમ જેમ લાભ મળતા જાય છે તેમ તેમ લેાભ વૃદ્ધિ પામતા જાય છે) મનુષ્યેાના સુખ, ચારિત્ર, ગુણુ, શીલ અને સમતાને ક્ષણૈકમાં ભસ્મીભૂત કરી નાંખે છે. તે લેાભના નાશને સાધુ મુમુક્ષુ મુનિઓના શ્રેષ્ઠ શૌચ ધર્મથી ઉદ્દેશે છે.
विषयविरतियुक्तिर्या जिताक्षस्य साधोनिखिलतनुमतां यद्रक्षणं स्यात्रिधापि । तदुभयमनवद्यं संयमं वर्णयन्ते
मननर विमरीचिध्वस्त मोहान्धकाराः ॥ ७०२ ॥
૧૮