________________
૨૪ર साधुबन्धुपितृमातृसजनान्मन्यते न तनुते मलं कुले । द्यतरोपितमना निरस्तधीः शुभ्रवासमुपयात्यसो यतः ॥६३१॥
જુગારને છંદ જેને લાગે છે એ જડ બુદ્ધિ મનુષ્ય સાધુ, બંધુ, પિતા, માતા અને સજજનેના વચનની ઉપેક્ષા કરે છે અને કુલને કલંક લગાડે છે, જે કારણથી તે નરક પતિ પ્રયાણ કરે છે. द्यूतनाशितधनो गताशयो मातृवस्त्रमपि योऽपकर्षति । शीलवृत्तिकुलजातिदूषणः किं न कर्म कुरुते स मानवः॥६३२॥
જુગારી જુગાર ખેલતાં પિતાનું સમસ્ત ધન હારી બેસે છે. (ગુમાવી દે છે, અને ફરી (કેઈ પણ પ્રકારે અગર કોઈ પણ સ્થલેથી છે પ્રાપ્ત કરવાની આશા નથી રહેતી ત્યારે તે પોતાની માતાનું વસ્ત્ર પણ ઉતારી લે છે. આ કૃત્યથી પિતાના શીલ, ચારિત્ર્ય, કુલ, જાતિ આદિને કલંક રૂપ તે મનુષ્ય બીજું કયું નીચ કૃત્ય ન કરે? घाणकर्णकरपादकर्तनं यदशेन लभते शरीरवान् । तत्समस्तमुखधर्मनाशनं ग्रूतमाश्रयति कः सचेतनः ॥६३३॥
- જેના ફંદમાં ફસવાથી હાથ, પગ, નાક અને કાન આદિ અંગે મનુષ્યને કપાવવા પડે છે તે સમસ્ત સુખ અને ધર્મને નાશ કરાવનાર જુગાર, કયે વિવેકી જન ખેલવાને તત્પર થાય ? धर्मकामधनसौख्यनाशिना वैरिणाक्षरमणेन देहिनां । सर्वदोषनिलयेन सर्वदा संपदा खलु सहाश्चमाहिषं ॥६३४॥