________________
૨૩૮
મનુષ્યરૂપી મદોન્મત્ત હસ્તીને અંધનમાં રાખવાને રજ્જુ સમાન અને લેાકેાને મહા આફતમાં નાંખનારી વેશ્યા ઉત્પન્ન કરી છે.
शुभ्रवर्त्म सुरसद्मकपार्ट यात्र मुक्तिसुखकाननवह्निः । तत्रदोषवतौ गुणशत्रौ किं श्रयन्ति सुखमापणनाय ||६१७
જે વેશ્યા નરક પ્રત્યે લઇ જવાને સ્વચ્છ ધારી (રાજમા) રસ્તા છે, સ્વર્કીંમાં જતાં અટકાવવાના મજબુત દરવાજો છે, અને મુકિત સુખ રૂપી વનને દાહ દેવામાં સાક્ષાત અગ્નિ છે તે દોષાગાર અને ગુણુની શત્રુ પણ્ય નારીમાં શું સુખ છે ? કે જેથી લાકે તેના સંગ કરે છે. અર્થાત્—વેશ્યાગામી નર સ્વર્ગ અને મેક્ષમાં ન જતાં મરીને સીધા નરકના રસ્તા લે છે. यन्निमित्तमुपयाति मनुष्यो दास्यमस्यति कुलं विदधाति । धर्मनिन्दितमनेकमलज्जः सा न पण्यवनिता श्रयणीया ॥ ६१८ ||
જેના કારણથી જેના ફેંદામાં ફસી પડવાથી મનુષ્ય ગુલામી અંગીકાર કરે છે, ઉત્તમ કુળને ખાઈ બેસે છે અને નિજ મની અનેક ધનિન્દ્રિત આચરણ કરે છે તે વેશ્યા કદી પણ સંગ કરવા ચેાગ્ય નથી. चेन्न पण्यवनिता जगति स्यादुःखदाननिपुणाः कथमेते । प्राणिनो जननदुःखमपारं प्राप्नुवन्ति गुरु सोदुमशक्यं ॥६१९
જો આ સંસારમાં દુ:ખ દાનમાં નિપુણ વેશ્યા ન સજાએલ હાત તે ક્ષુદ્ર પ્રાણીએ જન્મ મરણના અનંતા અસહ્ય દુ:ખાના કયાંથી અનુભવ કરત ?