________________
૨૩૬ મનુષ્ય અગાધ સમુદ્ર અને રેતીનું પરિમાણ કાઢી શકે છે, સપને માર્ગ જાણી શકે છે, અંધારી રાત્રીને વિશે માર્ગ શોધી કરે છે. જલ મધ્યે રસ્તાનું જ્ઞાન પણ ધરાવી શકે છે અને સમસ્ત ગ્રહચકની ગણત્રી પણ કરી શકે છે (સમસ્ત ગ્રહચકને જાણી શકે છે, છતાં પણ ગણિકાના ચપલ ચિત્તને થાક તે પામી શકતું નથી. या शुनीव बहुचाटुशतानि दानतो वितनुते मलभक्षा । पापकर्मजनिता कपटेष्टा यान्ति पण्यवनितां न बुधास्तां ॥६११॥
જેલ કુતરી રોટલે નાંખવાથી (પુંછડી હલાવવી આદિ) અનેક ચેષ્ટાઓ કરે છે, મલનું ભક્ષણ કરનારી છે અને પાપાર્જન કરનારી અનેક કપટ ચેષ્ટાઓ કરે છે તેમ વેશ્યા રૂપી કુતરી ધન આપનારની અનેક ખુશામત કરે છે, મદ્ય માંસાદિ મલ ભક્ષણમાં અનુરક્ત રહે છે અને સદા કપટ યુક્ત હાવભાવ કરી પાપ ઉપાર્જન કરે છે. તેથી બુધજને (બજારૂ સી) વેશ્યાને સંગ પરિહરે છે. मद्यमांसमलदिग्धमशौचं नीचलोकमुखचुम्बनदर्श । योहि चुम्बति मुखं गणिकाया नास्ति तस्य सदृशोऽति निकृष्टः ॥
મદ્ય માંસાદિના મલથી મલિન અને નીચજનેના મુખ ચુંબન કરવાને દક્ષ એવું અપવિત્ર ગણિકાના મુખને જે પુરૂષ ચુંબન કરે છે તેના સદશ મહાનીય જન બીજે કોઈ નથી. या न विश्वसिति जातु नरस्य प्रत्ययं तु कुरुते निकृतज्ञा । नोपकारमपि वेत्ति कृतघ्नी दूरतस्त्यजत तां खलु वेस्यां ॥६१३॥