________________
૨૫
છે, ધ્રુજે છે, શ્રમિત થાય છે, (નૈરાશ્યથી) કલાંત થઇ તેનું મૃત્યુ થાય છે, રૂવે છે, સીદાય છે, દીન ઉદ્ગાર (દીન વાણી વદે છે,) ગાય છે, નાચે છે, અને મૂતિ થાય છે. रुष्यति तुष्यति दास्यमुपैति कर्षति दोव्यति सीव्यति वस्त्र । किं न करोत्यथवा हतबुद्धिः कामवशो पुरुषो जननिन्द्यं ॥ ५७३ ॥
વલી તે કેાઈ વખત રૂષ્ટ થાય છે તેાકેાઈ વખત સંતુષ્ટ મને છે. કેાઇ વખત દાસપણું અંગીકાર કરે છે, તે કોઈ વખત ખેતી કરે છે, કોઈ વખત જુગાર રમે છે, તે કોઈ વખત વસ્ત્ર સીવે છે. અથવા એવું કયું લેાકેાથી નિંદાએલ અપકૃત્ય જનનિંદ્ય કા નથી કે જે હતબુદ્ધિ કામી પુરૂષ નથી કરતા (કામી શું ન કરે).
वेत्ति न धर्ममधर्ममयर्ति म्लायति शोचति याति कृशत्वं । नीचजनं भजते व्रजतीयी मन्मथराजविमर्दितचित्तः || ५७४ || કામદેવના બણાથી જેનુ* ચિત્ત ભેઢાયેલું છે તે નર ધર્મને જાણતા નથી. અને અધમ આદરે છે તેના હેરા સ્લાનિયુક્ત બની શાકની છાયાથી છવાઈ રહે છે. અને શરીર પ્રતિદિન કૃશત્વ ધારણ કરે છે (ઘસાતું જાય છે) અને પેતે નીચ જનાની સેવા કરે છે, અને ઈર્ષ્યાને આધીન થાય છે.
नैति रतिं गृहपत्तनमध्ये ग्रामधनस्वजनान्यजनेषु । वर्षसमं क्षणमेयमवैति पुष्पधनुर्वशतामुपयातः || ५७५ ॥
પુષ્પવા જે કામદેવ તેને વશ પડેલા જીવા ઘરમાં કે નગરમાં સુખ પામતા નથી, તેમજ ગામ, ધન,
૧૫