________________
ર૧૮ - જે શરીર રક્ત, વીર્ય, આદિ મલથી ભરેલું છે. તેમાંથી ઉત્પન્ન થએલું અસહ્ય દુર્ગધિમય માંસ જે પવિત્ર અને દેષ સહિત ગણી ખાઈ શકાતું હોય તે પછી કુતરા ચાંડાલ અને વરૂ આદિ અપવિત્ર ગણાય નહિ.
દુર્ગનિધમય અપવિત્ર માંસનાં ખાનારા જે દોષરહિત ગણાતા હોય તે કુતરા, ચાંડાલ અને વરૂ આદિ પણ પાપ રહિત ગણવા જોઈએ. धर्मद्रुमस्यास्तमलस्य मूलं निर्मूलमुन्मूलितमङ्गभाजां । शिवादिकल्याणफलपदस्य मांसाशिना स्यान कथं नरेण ५४७
પ્રાણીઓને મેક્ષાદિ કલ્યાણને અર્પનાર દેષરહિત એવું ધર્મરૂપી વૃક્ષનું મૂળ માંસાશિ જનોએ, તે વૃક્ષ જડ રહિત થાય તેવી રીતે જડમૂળથી ઉખેડી નાંખ્યું છે, એટલે ઉછેદી નાંખ્યું છે. दुःखानि यान्यत्र कुयोनिया(जा)नि भवन्ति सर्वाणिनरस्य तानि । पलाशनेनेति विचिन्त्य सन्तस्त्यजन्ति मांसं त्रिविधेन नित्यं।।
સંસારમાં કનિથી જન્મના જેટલા દુખ છે તે સઘળાં માંસ ભક્ષણ કરનારને ભેગવવા પડે છે એમ સમજી સંતે ત્રિવિધ કરી માંસ સેવનને સદાને માટે ત્યાગ કરે છે.