________________
૧૪
માંસ છે તે પ્રાણીનું શરીર છે પણ શરીરમાં માંસની ભજના છે (શરીર માત્ર માંસ નથી) જેમ તમાલ નિયમ વૃક્ષ છે પણ વૃક્ષ માત્ર સર્વથા તમાલ નથી.
વિવેચનઃ (જે જે માંસ છે તેને તે અવશ્ય શરીર છે જેમ જે જે તમાલ છે તેને વૃક્ષ છે. પણ એથી ઉલટું શરીર છે ત્યાં માંસ હોય વા ન પણ હોય જેમ વૃક્ષ જે છે તે તમાલ હોય વા ન પણ હોય અર્થાત એકેન્દ્રિય સ્થાવર જીવનું શરીર એ માંસ નથી)
નેટ–પ્રથમ વ્યાપ્તિ હેતુ પુર:સર હોવાથી સત્ય છે પણ પછીની વ્યાપ્તિ હેતુ અભાવથી પી ભાંગે છે. रसोत्कटत्वेन करोति गृद्धि मांसं यथानं न तथात्र जातु । ज्ञात्वेति मांसं परिवयं साधुराहारमश्नातु विशोध्ययूतं ॥५३४॥
વળી માંસમાં ઉત્કટ રસ હોવાથી તે ખાવાની લાલસા ઉત્પન્ન થાય છે જે લાલસા યા રાગ પરિણામ (સ્થાવર જીના મૃત શરીરરૂપી) અન હારમાં થતું નથી એમ સમજીને સાધુપુરુષે સજજનેએ માંસ ત્યજીને શુદ્ધ પવિત્ર અન્નાહાર કરે ઉચિત્ત છે.
જે જે પ્રમાણમાં વૃદ્ધિપણું તે પ્રમાણમાં કર્મની તીવ્રતા યા મંદતા હોય છે માંસાહારમાં અતિ ઉત્કટ લાલસા હોવાથી કર્મના રસની તીવ્રતા અને અન્નમાં તેના અભાવથી કર્મ રસની મંદતા. करोतिमांसं बलमिन्द्रियाणां ततोऽभिवृद्धिं मदनस्य तस्मात् । करोत्ययुक्ति प्रविचिन्त्य बुद्धया त्यजन्ति मांसं त्रिविधेनसन्तः