________________
૧૧
પ્રકરણ ૨૧ શું
માંસ નિષેધ નિરૂપણુ, मांसाशनाज्जीववधानुमोदस्ततो भवेत्पापमनन्तमुग्रं । ततो व्रजेद्दुर्गतिमुग्रदोषां मत्वेति मांसपरिवर्जनीयं ॥ ५२३ ॥
માંસ ખાવાથી જીવહિંસાની અનુમોદના થાય છે, જીવહિંસાની અનુમોદનાથી અનન્તા ઉગ્ર તાપ અંધાય છે, અને પાપથી અતિ ઉગ્ર દુ:ખ આપનારી દુર્ગતિ પ્રાપ્ત થાય છે એમ જાણી માંસના સથા ત્યાગ કરવા ઉચિત છે. तनुद्भवं मांसमदन्नमेध्यं कृम्यालयं साधुजनमनिन्द्यं । निस्त्रिंशचित्तो विनिकृष्टगन्धं शुनोऽविशेषं लभते कथ नं ॥ ५२४ || માંસ ખાનારમાં અને કુતરામાં કઇ વિશેષતા ચા તફાવત શું છે ? કારણકે જેમ કુતરા પ્રાણીઓના શરીર માંથી ઉત્પન્ન થએલું અપવિત્ર, કૃમિઓના ઘર રૂપ, ઉત્તમ જનાએ નિર્દેલું દુર્ગાંન્ધી માંસ ખાય છે તેવીજ રીતે નિર્દેથી પુરૂષ પણ તેવાજ પ્રકારનું માંસ ખાય છે. मांसाशिनो नास्ति दयासुभाजां दयां विना नास्ति जनस्य पुण्यं । पुण्यं विना याति दुरन्तदुःखं संसारकान्तारमलल्यपारं ॥ ५२५ ||
માંસ ખાનાર જનાને પ્રાણી પ્રત્યે દયાના છાંટા પણ હતા નથી અને દયા વગર પુણ્યની પ્રાપ્તિ નથી, અને પુણ્ય વગર અસહ્ય દુઃખ દેવાવાલી સંસારરૂપી ભયંકર અટવીમાંથી નીકળવું અતિ દુષ્કર છે એટલે પાર પામી શકાતું નથી.