________________
મદ્યસેવી ભૂખંજન સ્વજનને પરજન માને છે અને . પરજનને સ્વજન ગણે છે અથવા બહુ કહેવાથી શું!
હે લો કે, સુરા આ ભવ અને પરભવ બંનેમાં વિનાશ કરનારી છે. અતિ મવરોન મનોમન સંશોષsશારીરિક भजति तेन विकारमनेकधा गुणयुतेन सुरा परिवज्यते ॥५२१।।
મદ્ય પાનથી સમસ્ત દેષનું સ્થાન એવા કામની "ઉત્પત્તિ થાય છે અને તેનાથી (કામથી) અનેક પ્રકારના કુવિકાર શરીરમાં પ્રાદુર્ભાવ પામે છે તેથી ગુણીજન તે સુરાથી દૂર નાસે છે. प्रचुरदोषकरी मदिरामिति द्वितयजन्मविवाधविचक्षणं । निखिलतत्त्वविवेचकमानसाः परिहरन्ति सदा गुणिनो जनाः५२२
આવી રીતે અનેક દેથી ઉત્પાદિકા અને બંને જન્મમાં (આ લોક અને પરલોકમાં) દુઃખ પ્રદાન કરનારી મદિરાને, નિખિલ તની વિવેચનામાં કુશળ એવા ગુણી પુરૂષે સદાને માટે સર્વથા પરિત્યાગ કરી દે છે.