________________
૧૯૦
देवा धौतक्रमसरसिजाः सौख्यदाः स्वर्गलोके पृथ्वीपालाः प्रददति धनं कालतः सेव्यमानाः । कीर्तिः प्रीतिमशमपटुता पूज्यतातच्वबोधाः संपद्यन्ते झटिति कृतिनचैव पुंसः श्रितस्य ॥ ४७१ ॥
દેવતાએ તે જ્યારે તેમના ચરણ કમળે ધાવામાં આવે ત્યારે સુખના આપનારા થાય છે. રાજાએ સુશ્રુષા કરવાથી સમયે ધન આપે છે પણ સજ્જન પુરૂષોના આશ્રય માત્રથીજ પ્રીત્તિ પ્રીતિ શાન્તિ નિપુણતા પૂજ્યતા અને તત્વમેધ પ્રાપ્ત થાય છે.
નાટઃ—દેવતાઓ અને રાજાએ ત્યારેજ પારલૌકિક સ્વર્ગનું સુખ અને ધન આપે છે, કે જ્યારે તેમની સુશ્રુષા કરવામાં આવે પણ સજ્જનના આશ્રય ગ્રહણ કરવાથી કીર્ત્તિ આદી ઉભય લેાકમાં સુખદ્ ગુણા સત્વર પ્રાપ્ત થાય છે.
यद्वद्वाचः प्रकृतिसुभगाः सज्जनानां प्रसृताः शोकक्रोधप्रभृतिजवपुस्तापविध्वंसदक्षाः । पुंसां सौख्यं विदधतितरां शीतलाः सर्वकाल तच्छीतद्युतिरुचिलवांश्चामृतस्यन्दिनोऽपि ॥ ४७२ |
શાક ક્રોધ વિગેરેથી ઉત્પન્ન થતાં શારીરિક દુઃખના વહઁસ કરવામાં નિપુણ અને સદા શાંતિ અપનારી સજ્જનાની સ્વાભાવિક સુમધુર ભાષા અથવા વાણી લાકોને જેટલું સુખ આપે છે, તેટલું સુખ ચંદ્રમા અમૃતના સિચ નથી પણ આપી શકતા નથી.