________________
૧૮
રા. રા. મેાહનલાલ દલીચંદ્ર દેસાઇ ખી. એ. એલ. એલ. ખી. એડવાકેટ જણાવે છે કે “ સ્વ. દયાળજી ગંગાધર ભણસાલી એ શ્વેતામ્બર જૈન ગ્રેજ્યુએટ હતા અને સાથે સંસ્કારી ધર્માભિમાની સજ્જન હતા. શાસન માટેની ધગશ તેમને ધણી હતી. અનેક વખત લેખા અને પત્રા દ્વારા તેમણે તે ધગશ વ્યકત કરી છે. ૪૧ વર્ષની વયે તેમનું અવસાન થયું. આયુષ્યે વધુ યારી આપી હત તે તેમની પાસેથી ઘણી સેવાએ સમાજ મેળવી શકત.
તેમણે દિગંબર જૈનાચાય અમિતગતિએ રચેલ સુભાષિત રત્નસદેહનું ગુજરાતી ભાષાંતર કરેલું. તે પેાતાના જીવન દરમ્યાન પ્રકટ ન થઇ શકયું તે ગ્રંથ સુભાષિત સૂતિઓના સંગ્રહ છે અને તે સરળ અને અ ગંભીર સંસ્કૃત ભાષામાં રચાયેલા છે કે જે શ્વેતા અરેાતે તા શું પણુ જૈનેતરાને પણ અવશ્ય લાભદાયક થઇ પડે તેમ છે. ભાષાંતર માટે સ્વસ્થે આ ગ્રંથની યાગ્ય ચુંટણી કરી છે, તેમાં સંપ્રદાય માતુ અંતરાય ભૂત થયા નથી. ભાષાંતર એક ંદરે ઠીક છે. શબ્દો સંસ્કૃત વપરાયા છે. તેને બદલે ગુજરાતીમાં સમજી શકાય તેવા તરપદા અને સાદા શબ્દોની યેાજના કરી હત તેા વધારે સારૂં થાત, અને સામાન્ય જના તેના વિશેષ લાભ ઉઠાવી શકત. જોડણી તેમજ સંસ્કૃત મૂળ ક્ષેાકેામાં સમાસની અખંડતા આદિ પર વિશેષ લક્ષની જરૂર હતી.
૩
હિંદી ભાષામાં અનુવાદ ગાંધી હરીભાઇ દેવકરણ જૈન ગ્રંથમાલા નં. ૩ માં મૂળ સહિત પ્રકટ થયેલ છે, પણ માત્ર ગૂજરાતી જાણનારાને ઉકત સંસ્કૃત ગ્રંથને લાભ સ્વસ્થ કરેલા ગૂજરાતી ભાષાંતરથી અવશ્ય મળશે એ માટે સ્વસ્થ અને પ્રકાશકને ધન્યવાદ ધટે છે.
મેાહનલાલ દલીચંદ્ર દેસાઈ, બી. એ. એલ. એલ. બી. એડવાકેટ.