________________
૧૯૧
ઇંદ્રિય વિષય જન્ય ભાગેા કાળના જવાથી પેાતાની મેળે નષ્ટ થનાર છે, અને કાઇ પણ ગુરુને આપનાર નથી. માટે હે જીવ, એવા વ્યસનને કરનારા ભાગાને તારી આત્માની ધબુદ્ધિથી તું છેાડી દે, કારણ કે તેઓ પોતે પોતાના સ્વતંત્ર જાતિ ગુણાના લીધે પાતાની મેળે જો નાશ પામ્યા તા તે તને ઘણું દુખ આપશે અને જો તું તેને છેડી દેશે તેા તને અનંત સુખ સ્વરૂપ મેક્ષની પ્રાપ્તિ થશે.
धर्मे चित्तं निधेहि, श्रुतकथितविधि जीव ! भक्त्या विधेहि, सम्यकस्वांतं पुनीहि, व्यसनकुसुमितं कामवृक्षं लुनीहि । पापे बुद्धिं धुनीहि, प्रशमयमदमान शिंटि, पिंटि प्रमादं छिंधि क्रोधं, विभिधि प्रचुरमदगिरींस्तेऽस्ति चेन्मुक्तिवांछा ॥ ४१४ ॥
હે જીવ, જો તને મોક્ષની વાંછા થાય તા ધમમાં ચિત્તને સ્થીર કર, અને શાસ્ત્રોક્ત વિધિથી ભક્તિ કર, અને પેાતાના અંતરને સમ્યકત્વવાન્ રાખ, વ્યસનરૂપી લેાથી ફલિત થયેલા કામરૂપી વૃક્ષને કાપી નાંખ, પાપની બુદ્ધિથી પાછે હઠ, શાંતિ, ક્રાંતિ અને યમના ગુણ ધારણ કર, પ્રમાદ એટલે આળસને છેડી દે, ક્રોધના ત્યાગ કર, અને અષ્ટ પ્રમાદેરૂપી પવતાના ચૂરા કરી નાંખ.
बाधाव्याधावकीर्णे विपुलभववने भ्राम्यता संचितानि दग्ध्वा कर्मेधनानि ज्वलित शिखि वदत्यंत दुःखप्रदानि । यद्दत्ते नित्यसौख्यं व्यपगतविपदं जीव ! मोक्षं समीक्ष्य बाह्यांत मुक्ते तपसि जिनमते तत्र तोषं कुरुष्व ॥ ४१५ ॥
૧૧