________________
૧૩૯ નથી તેમજ પિતાનું પણ નથી છતાં પણ અહે ! મહાત (મમત્વ) મારાપણાના મેહથી વિરતિ નથી પામતા અને તેથી મોક્ષ પ્રાણીને ઉપાય જે રત્નત્રયી, તેનાથી વિમુખજનેનું આ સંસારમાં કલ્યાણ થઈ શકતું નથી. अनित्यं निस्त्राणं जननमरणव्याधिकलितं
जगन्मिथ्यात्वार्थैरहमहमिकालंघितमिदं । विचिन्त्यैवं सन्तो विमलमनसो धर्ममतयस्तपः कर्तुं वृत्तास्तदपमृतये जैनमनघं ॥ ३४१ ॥
આ સંસાર અનિત્ય છે, નિસ્ત્રાણ (નિઃસહાય) છે, જન્મ, મરણ અને વ્યાધિથી પ્યાપ્ત છે, તથા આ હારૂં અને આ હારૂં એવા મમત્વ પૂર્ણ મિથ્યાભાવોથી યુક્ત છે. એમ વિચારી વિમલ બુદ્ધિસત્વે ધર્મમતિજને તેથી બચવાને માટે જેનીય તપ કરવાને પ્રવૃત્ત થયા છે. तडिल्लोलं तृष्णापचयनिपुणं सौख्यमखिलं
तृषो वृद्धस्तापो दहति स मनो वह्निवदलं । ततः खेदोऽत्यन्तं भवन्ति भविनां चेतसि बुधा निधायेदं पूते जिनपतिमते सन्ति निरताः ॥ ३४२ ॥
સાંસારિક સુખ વિજળીની માફક ચંચલ છે, તૃષ્ણાની વૃદ્ધિ કરવા વાલા છે તેને ભેગવવાથી તૃપ્તિ થતી નથી પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા વૃદ્ધિગત થાય છે) તેમજ તૃષ્ણાની વૃદ્ધિને તાપ અગ્નિની માફક મનને બાળે છે. અને આ ત્માની શાંતિ નાશ પમાડે છે, અને તેથી અત્યંત દુઃખ