________________
૧૨
એ.ની ઉચ્ચ પદવી મેળવી અને તેમના દેશ એટલે પારઅંદરના દશા શ્રીમાળી જ્ઞાતિમાં તેઓ પ્રથમજ સ્નાતક થયેલ હાવાથી તેમની જ્ઞાતિ તરફથી તેમને માનપત્ર આપવામાં આવ્યું હતું.
સને ૧૯૧૨ની સાલથી તેઓ વ્યાવહારિક જીવનમાં પડયા હતા પરન્તુ તેમનામાં ધાર્મિક સંસ્કાર મૂળથીજ હાઇ તેઓ તેને પોષતા રહ્યા હતા. અને ધાર્મિક વિષયેા સંબંધી વાંચન તથા શેાધખેાળ હમેશાં કરતા રહ્યા હતા તેવામાં વ્યાવહારિક સ’જોગવશાત સને ૧૯૧૯ માં તેઓ કલકતામાં સ્થાયી રહેવા સારૂ ગયા હતા જ્યાં તેમણે ધાર્મિક અભ્યાસમાં વિકાસ કર્યો અને સાથે સાથે લેાક સેવાના આદર કર્યાં. જાતે શરમાળ ડાઈ કાઇ વખતે જાહેરમાં આવવા તેમણે પ્રયત્ન સરખા પણ નથી કર્યો પણ મુંગા કાય કરનાર હેાઈ સેવાધમ તેમણે છેડયા નહાતા તેઓ કલકતામાં જન સંધમાં તથા ગુજરાતી ભાઇએમાં એટલા બધા પ્રિય થઈ પડયા હતા કે કાઇપણ કાર્યમાં દયાળભાઈ ન હોય તેમ ભાગ્યેજ બન્યું હશે. છતાં તેઓએ કદી પણ માન મેળવવા ઇચ્છયું નહેતુ. તે સત્યનિષ્ઠ ધર્મ પરાયણુ નીતિમય સાધુજીવન ગાળનારા હતા અને તેમના તેવા ગુણાથી પ્રેરાઈ તેમનું મુંબાઈ તેમજ કલકતામાં બહેાળું મિત્ર મંડળ હતું અને કલકતામાં આજીમગંજ નિવાસી રાજા વિજયસિંહજી દુધેરીયા મહાદુરના નીકટ પરીચયી બન્યા હતા. અને જૈનશાસ્ત્રના અથંગ અભ્યાસી શ્રીયુત્ બાબુ પુરચંદજી નહાર એમ. એ. ખાર. એટ-લેાની સાથે એસી અભ્યાસ કરવામાં મરહુમને બહુજ આનંદ થતા હતા અને તેઓના પણ મરહુમ પ્રત્યે ધણા પ્રેમ હતા. વળી કલકતાની શ્રી જૈન સધમાં આગેવાની ધરાવતા શેઠ નરાતમદાસ તથા પ્રાણજીવનદાસ જેઠાભાઈ સાથે તેમને સજ્જડ પ્રીતિ હાઇ તેની આગેવાની નીચે તે દરેક કાય કરતા હતા અને જીંદગીના છેડા સુધી શ્રી સંધના સેવક તરીકે તેમણે દરેક કાર્યમાં ઉત્સાહ ભર્યો ભાગ લીધે હતેા તેમાંજ તેમને આનંદ થતા હતા. આ તેમની મુંગી સેવા શ્રી સંધના કાય