________________
૧૨૪
प्रख्यातद्युतिकांतिकिर्तिधिषणाप्रज्ञाकलाभूतयो देवा येन पुरंदरप्रभृतयो नीताः क्षयं मृत्युना तस्यान्येषु जनेषु कात्र हिंसात्मनो विद्यते
मत्ते हि हिनस्ति यः स हरिणं किं मुंचते केशरी ॥ ३११ ॥ પ્રખ્યાત દ્યુતિ ક્રાંતિ કીતિ અને બુદ્ધીવાળા પ્રજ્ઞા કલા અને વિભૂતિના ધારક ઇંદ્રાદિદેવા જે મૃત્યુથી ક્ષતિ પામ્યા તે હિંસક બુદ્ધિપાસે અન્ય જનાની તેા શું ગણુના છે? જે કેશરી સિંહુ મસ્ત હાથીને હણે છે, તે શું હરિને જવા દે છે ?
श्रींही कीर्तिरतिद्युतिप्रियतमाप्रझाकलाभिः समं
यद् ग्रासीकुरुते नितांतकठिनो मर्त्ये कृतांतः शठः तस्मात् किं तदुपानेन भविनां कृत्यं विबुद्धात्मनां किंतु श्रेयसि जीविते सति चले कार्या मतिस्तश्वतः ॥ ३१२ ||
લક્ષ્મી લજજા કીતિ રતિ દ્યુતિ પ્રિયતમા પ્રજ્ઞા અને કલાથી યુક્ત મને, જ્યારે અતિ નિષ્ઠુર અને શઠ મૃત્યુદેવ એક કવલ કરી જાય છે ત્યારે વિષ્ણુધ જનાએ, તે સર્વ ઉપાર્જન કરવાનું શું કામ છે, અને શ્રેષ્ટ જીવિતવ્ય પણ ચલ છે, એમ વિચારી ધમ તત્વમાં બુદ્ધિ રાખવી. यो लोकैकशिरः शिखामणिसमं सर्वोपकारोद्यतं
राजच्छीलगुणाकरं नरवरं कृत्वा पुनर्निर्दयः धाता हंति निरर्गलो हतमतिः किं तत्क्रियायां फलं प्रायो निर्दयचेतसां न भवति श्रेयोमतिर्भूतले ॥ ३९३॥
લેાકમાં એક માથાના મુકુટ મણી સમાન, સર્વ પર