________________
૧૨૫ તે કીધા પછી વળી આ આજ કીધું, તે પહેલાં કર્યું, વિગેરે કુટુંબ પિષણમાં રત થયેલે, ક્રિયામાં વ્યાકુલ બનેલ, હતબુદ્ધિ એ પ્રાણ, ધર્મ ક્રિયાથી ત્યજાએલો મૃત્યુના હાથમાં સપડાય છે.
मान्धाता भरतः शीवो दशरथो लक्ष्मीधरो रावणः
कर्णः कंसरिपुर्बलो भृगुपतिभीमः परेऽप्युन्नताः मृत्यु जेतुमलं, न, यं नृपतयः कस्तं परो जेष्यते भनौ यो न महातरुपिवरैस्तं किं शशो भक्ष्यति ॥३०९॥
માન્યાતા, ભરત, શીવ, દશરથ, લક્ષ્મીધર, રાવણે, કર્ણ, કૃષ્ણ, બલભદ્ર, ભૂપતી (પરશુરામ), ભીમ અને બીજા અતિ ઉત્તમ કૃપવરે મૃત્યુને જીતી ન શક્યા, તેને બીજે કેણ જીતશે, દષ્ટાંત જે મહાતરૂ ગજવરથી ભાગ્યું નહિ તેને શશલે કેમ ભાગી શકે? सर्व शुष्यति सांद्रमेति निखिला पाथोनिधि निम्नगा __ सर्व म्लायति पुष्पमत्र मरुतः शम्पेव सर्व चलं सर्व नश्यति कृत्रिमं च सकलो यद्वत् व्यपक्षीयते सर्वस्तद्वदुपैति मृत्युवदनं देहीभवंस्तत्वतः ॥३१०॥
સર્વેસાંદ્ર–ગીલા પદાર્થો સુકાઈ જાય છે, સર્વે નદીઓ સમુદ્રમાં મળી જાય છે, સર્વે પુષ્પ કરમાય છે, અને સર્વે પદાર્થો વીજલીની માફક ચચલ છે, સવે કૃત્રિમ પદાર્થો નાશ પામે છે. આ પ્રમાણે સર્વે વસ્તુઓ નશ્વર છે તેવીજ રીતે દેહધારી પ્રાણી પણ મૃત્યુના મુખમાં પ્રવેશ કરે છે.