________________
૧૧૯
નિત્ય સેંકડે વ્યાધિથી આકુલ બનેલા, અને વિધિએ જેનું આયુષ્ય ટૂંકું નિર્માણ કર્યું છે તેવા, થાકેલા ભવવતિઓ પંચત્વ મૃત્યુને પામે તેમાં નવાઈ નથી. દષ્ટાંત, પક્ષીઓથી સદા વ્યાપ્ત રહેનાર વન વૃક્ષ પરથી પવનના મજબુત ઝપાટાથી છુટું પડેલું પાકેલું ફળ જે પદ્ધ જાય, તે તેમાં શું આશ્ચર્ય છે? निधूतान्यबलोऽविचिंत्यमहिमा प्रध्वस्तदुर्गक्रियो
विश्वव्यापिगतिः कृपाविरहितो दुर्योधमंत्रः शठः शस्त्रास्त्रोदकपावकारिपवनव्याध्यादिनानायुधो गर्भादावपि हंति जंतुमखिलं दुर्वारवीर्यो यमः ॥२९॥
અન્ય બળને નહિ ગણકારતે, અવિચિંત્ય મહિમાવાળ, દુર્ગ ક્રિયાથી રહિત, વિશ્વવ્યાપી ગતિવાળો, કૃપા રહિત, દુર્બોધ મંત્ર છે જેને એવો શઠ, શસ્ત્ર અસ્ત્ર પાણું અગ્ની શત્રુ પવન વ્યાધિ આદિથી નાના પ્રકારના આયુધોથી સજજથયેલે, દુર્વાર વીર્યવાળો, જે મૃત્યુદેવ ગર્ભમાંથી પણ સમસ્ત જંતુને હણે છે. प्राझं मूखमनार्यमार्यमधनं द्रव्याधिपं दुःखितं
सौरव्योपेतमनाममामनिहतं धर्माथिनं पापिनं व्यावृत्तं व्यसनादराद् व्यसनिनं व्यासाकुलं दानिनं शिष्टं दुष्टमनर्यमखिलं लोकं नित्यंतकः ॥२९६॥
ડાહ્યો અને મુર્ખ, આર્ય અને અનાર્ય, દરિદ્રા અને ધની, ગરીબ અને તવંગર, દુઃખી અને સુખી, નિરોગી અને રેગી, ધર્માથી અને પાપી, વ્યસનાદરથી