________________
૧૧૨
युवतिरपरा नो भोक्तव्या त्वया मम संनिधाविति निगदितस्तृष्णां योषां न मुंचसि किं शठ निगदितुमिति श्रोत्रोपांतं गतेव जरांगना पलितमिषतो न स्त्रीमन्यां यतः सहतेऽंगना ॥२७८॥
જરારૂપી સ્ત્રી પલીના મિષ હેઠળ કાન પાસે જઇ આ પ્રમાણે કહે છે કે મારી હાજરીમાં અન્ય તૃષ્ણા રૂપી સ્ત્રી તારે ભાગવવી નહિ, કારણ કે સ્ત્રીએ અન્ય સ્ત્રીને સહન કરી શકતી નથી. આવી રીતે શાસિત જન શું તૃષ્ણા રૂપી સ્ત્રી ત્યજતા નથી ?
वचनरचना जाताव्यक्ता मुखं वलिभिः श्रितं नयनयुगलं ध्वांताघातं श्रितं पलितं शिरः विघटितगती पादौ हस्तौ सवेपथुतां गतौ
तदपि मनस्तृष्णा कष्टं व्युपैति न देहिनां || २७९ ।।
શબ્દ રચના અવ્યક્ત થઇ, મુખ કરચલીથી ભરાઈ ગયું, અને આંખે આંધળી થઈ ગઈ, નાકની શક્તિ મદ થઇ, શિર પલિત થયું, પગ લથડવા લાગ્યા, હાથ ધ્રુજવા લાગ્યા તે પણ મનુષ્યેાની મનની તૃષ્ણા અક્સાસ છે કે નાશ થતી નથી.
सुखकरतनुस्पर्शी गौरीं करग्रहलालितां
नयनदयितां वंशोद्भूतां शरीरबलप्रदां
धृतसरलतां वृद्धो यष्टि न पर्वविभूषितां
त्यजति तरुणीं त्यक्त्वाप्यन्यां जरावनितासखीं ॥ २८० ॥