________________
૧૦૩
આ હું કરૂ છું, તે વખતે અમુક મે કીધુ અને આ જ હવે હુ· કરીશ, એવી રીતે ક્રિયા કરણ અને કારણમાં સદા વ્યાવૃત્ત થયેલા, વિવેક વગરના આશયવાલે, અને ધ અને ક્ષમાથી રહિત, અને આકુલ બનેલેા મનુષ્ય, આશ્ચર્ય છે કે જગતમાં જતા કાળને જાણતા નથી. इमे मम धनगजस्वजनवल्लभादेहजा सुहृज्जन मातुलप्रभृतयो भृशं वल्लभाः सुधेति हतचेतनो भववने विद्यते यतो
भवति कस्य को जगति वालुकामुष्टिवत् ॥ २५७॥
આ ધન, પુત્ર, સ્વજન, વલ્લભા, પુત્રી, મિત્ર, પિતા, માતા, આદિ મ્હારાં છે. મને અતિ વલ્લભ છે એવા વિચારથી હતબુદ્ધિ મનુષ્ય આ ભવાટવીમાં નાહકના દુ:ખી થાય છે. કારણકે રેતીની ભરેલી મુઠ્ઠીની મા કાણ કાનુ છે ?
तनूजजननीपितृस्वसृसुताकलत्रादयो
भवंति निखिला जनाः कृतपरस्परोत्पत्तयः किमत्र बहुनात्मनो जगति देहजो जायते
fare भवसंततं भवभृतां सदा दुःखदां ॥ २५८॥
પરસ્પર ઉત્પત્તિના લીધે સર્વજન, પુત્ર, માતા, પિતા, મ્હેન, પુત્રી, સ્ત્રી આદિ થાય છે. વધુ શું કહેવું. આ સંસારમાં પતિના જ જીવ, પેાતાની સ્ત્રીના પેટે પુત્ર તરીકે અવતરે છે માટે દુખદાઇ પ્રાણીયાના આ સદા ભવ ભ્રમણને વિષ્કાર છે.