________________
१०२ भजत्यतनुपीडितो विरहकातर कामिनी __ करोति मदनोज्झितो विरतिमंगनासंगतः तपस्यति मुनिः सुखी हसति विक्लवः क्लिश्यति विचित्रमतिचेष्टितं श्रयति संसृतौ जन्मवान् ॥२५४॥
વિરહથી કાતર બને અને અનંગથી પીડાતે નર કામિની-સ્ત્રી ભેગવે છે અને મદનથી મુક્ત થયેલ સમતા સંગથી વિરતિ મેળવે છે. વળી મુનિજન તપસ્યા કરે છે, સુખી હસે છે, વિકલવ દુઃખ પામે છે. આવી રીતે મનુષ્ય, સંસતિ લેક વ્યવહારમાં વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. अनेकभवसंचिता इह हि कर्मणा निर्मिताः
प्रियाप्रियवियोगसंगमविपत्तिसंपत्तयः भवंति सकलास्विमागतिषु सर्वदा देहिनां जरामरणवीचिके जननसागरे मज्जतां ॥२५५॥
જરા અને મરણરૂપી જાઓ જેમાં ઉછળી રહ્યાં છે, એવા આ ભવસાગરમાં ડુબતાં-ગોથા ખાતાં દેહિઓને, સર્વદા અને સર્વ ગતિમાં આ અનેક ભવથી સંચિત કરેલ, અને કર્મથી નિર્માણ થયેલ પ્રિય અને અપ્રિયને વિયોગ યા સંગમ, વિપત્તિ કે સંપત્તિ પ્રાપ્ત થાય છે. करोम्यहमिदं तदा कृतमिदं करिष्याम्यदः
पुमानिति सदा क्रियाकरणकारणव्यावृत्तः विवेकरहिताशयो विगतसर्वधर्मक्षमो
न वेत्ति गतमप्यहो जर्गति कालमत्याकुलः ॥२५६॥