________________
किमस्य सुखमादितो भवति देहिनो गर्भके किमंग मलभक्षणप्रभृतिदूषिते शैशवे किमंगजकृतासुखव्यसनपीडिते यौवने किमंगगुणमर्दनक्षम राहते वार्धके ॥ २४५ ॥
પ્રથમથી આ દેહીને ગર્ભને વિષે શું સુખ છે. અંગના મલના ભક્ષણ વીગેરેથી દૂષિત થયેલા માલ્યાન્નસ્થામાં શું સુખ છે. પુત્રથી થયેલા દુઃખ અને વ્યસનથી પીડીત થયેલા યૌવનમાં પણ શું સુખ છે. તેમજ શરીરના ગુણના મન ચાગ્ય જરાથી પીડાયેલી વૃદ્ધાવસ્થામાં પણ શું સુખ છે.
मित्र विरसे सुरंग दयितकामिनीसेवने किमन्यजन दुर्लभे द्रविणसंचये नश्वरे किमस्ति भुवि भंगुरे तनयदर्शने वा भवे यतोऽत्र गतचेतसा तनुमता रतिर्बंध्यते ॥ २४६ ॥
પ્રિયતમા સ્ત્રીના વિરસ સેવનમાં શું સુખ છે, તેમજ અન્યજનની પ્રીતિમાં અને નશ્વર દ્રવ્ય સંચયમાં પણ શું સુખ છે. વળી આ જગતને વિષે આ ભવમાં ભંગુર પુત્ર દ્દેશ નથી પણ શું સુખ છે કે જેથી મૂખ જના તેને વિષે
રકત થઈ જાય છે.
गतिर्विगलिता वपुः परिणतं हृषीकं मितं
कुलं नियमितं भवोपि कलितः सुखं संमितं