SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જોયાને બેહાલ ભોગસુખોના ! કેવા વામણા લાગે છે યોગીના સુખ પાસે ? (९४) नूनं परोक्षं सुरसद्मसौख्यं मोक्षस्य चात्यन्तपरोक्षमेव । प्रत्यक्षमेकं समतासुखं तु समाधिसिद्धानुभवोदयानाम् ।। २३५ ।। અર્થ : રે ! સ્વર્ગના વિમાનોના સુખની તો શું વાત કરવી ? આંખે દેખાતાં જ નથી જ્યાં... અને મોક્ષના સુખની ય શી કથા હોંશે હોંશે માંડવી ? અત્યંત દૂર જઈને એ પડ્યા છે ત્યાં... આ ધરતી ઉપર જ સાવ પ્રત્યક્ષ છે સમતાનું સુખ. એની જ વાત કરો ને ? સમાધિથી સિદ્ધ કરી ચૂકેલા અનુભવના જીવંત સ્વામીઓની પાસે જ તૈયાર છે એ સમતા-સુખ. ( ९५ ) प्राणप्रियप्रेमसुखं न भोगास्वादं विना वेत्ति यथा कुमारी । समाधियोगानुभवं विनैवं न वेत्ति लोकः शमशर्म साधोः ।। २३७ ।। અર્થ : એક કુમારિકા કન્યા પ્રાણથી પણ અધિક પ્રિય પ્રણયસુખ ભોગવ્યા વિના તો સમજી શકતી નથી. લોકો પણ સમાધિસ્થ મુનિના સમાધિયોગનો અનુભવ કર્યા વિના સમાધિના એ અનુપમ સુખને શી રીતે કલ્પી પણ શકે ? એ તો જે પામે તે જ સમજે. (९६) ज्ञातं शिवं धर्मपदं समाधेः शमोदयादेकमपि प्रदत्ते । भूयोऽपि नार्थप्रतिभासमात्रं ज्ञानं हितं स्यादसमाहितानाम् ।। २३९ ।। અર્થ : ચિત્તમાં સમતાનો ઉદય થઈ ગયા પછી તો એક જ શબ્દ પણ સમાધિના ધર્મસ્થાનમાં મોક્ષને આપી શકે છે. અને જો એ સમતાનો ઉદય થયો નથી તો શાસ્ત્રોના શાસ્ત્રોનું જ્ઞાન મળી જાય તો ય એ જ્ઞાન માત્ર અર્થપ્રતિભાસ રૂપ બની જાય. એવું જ્ઞાન શિવપદ આપી શકે નહિ. ૮૪ (९७) स्त्रैणे तृणे ग्राणि च काञ्चने च शत्रौ च मित्रे भवने वने च । भवे च मोक्षे समतां श्रयन्तः समाधिभाजः सुखिनो भवन्ति ।। २४० ।। 1111111111111111111111111111111111llllllllllllllllllllllll!!!!!!!!!!!! +++++14++++++-14જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy