SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જ સાક્ષાત્ બાહ્ય સંયમજીવનના પણ આવા ઊંચા ફળો અનુભવે છે તો એવા એ સંયમમાં શા માટે પ્રયત્નશીલ નથી બનતો ? (૧૬) उत्तमा ह्यात्मचिन्ता स्यात् मोहचिन्ता च मध्यमा । अधमा कामचिन्ता स्यात् परचिन्ताऽधमाधमा । અર્થ : આત્માની ચિંતા એ ઉત્તમ છે. પુત્ર, ભાઈ, માતા, પિતા વગેરેને વિશે અનુરાગથી જે મોહચિન્તા છે એ મધ્યમ છે. સ્ત્રી પ્રત્યેના વિકારથી જે કામચિન્તા છે તે અધમ છે. જ્યારે પરચિન્તા-પારકી પંચાત અધમાધમ છે. ૫૬ નનનનન+HHHH જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy