________________
બધા તારા કટ્ટર શત્રુ છે. કાયમ માટે આ બધાથી ગભરાઈને, ચેતીને જ ચાલજે.
(५२) गुरूनवाप्याप्यपहाय गेहमधीत्य शास्त्राण्यपि तत्त्ववांचि । निर्वाहचिंतादिभराद्यभावेऽप्यृषे ! न किं प्रेत्य हिताय यत्नः ।। અર્થ : તેં ઘર છોડી દીધું. ઊંચા સદ્ગુરુ તને મળ્યા. તત્ત્વનું પ્રતિપાદન કરનારા અનેક શાસ્ત્રોનો તેં અભ્યાસ પણ કરી લીધો. તારા માથે જીવનનિર્વાહ કરવાદિ સંબંધી કોઈપણ ચિંતાનો ભાર નથી છતાં ઓ ઋષિ ! તું શા માટે પરલોકમાં હિત થાય એ માટે પ્રયત્ન નથી કરતો ?
(૧૩) વિરતિ: સંયમસર્વયોનૈઃ તિષ્વતસ્તે ભવવુ:હરાશૌ ।
शास्त्राणि शिष्योपधिपुस्तकाद्या भक्ताश्च लोकाः शरणाय नालम् ।। અર્થ : અહાહા ! સંયમના તમામ યોગોની વિરાધના કર્યા બાદ, એને લીધે જ સંસારના દુ:ખોમાં પડતા એવા તને બચાવવા માટે તારું શાસ્ત્રજ્ઞાન, તારા શિષ્યો, તારી ઉપધિઓ કે પુસ્તકો, તારા ભક્ત લોકો કોઈ જ સમર્થ નથી.
(५४) यस्य क्षणोऽपि सुरधामसुखानि पल्य- कोटीर्नृणां द्विनवतीं ह्यधिकां ददाति । किं हारयस्यधम ! संयमजीवितं तत्, हा हा प्रमत्त पुनरस्य कुतस्तवाप्तिः ।। અર્થ : જે સંયમજીવનની એક ક્ષણ પણ એ સાધુને ૯૨ કરોડ પલ્યોપમથી પણ વધારે કાળ માટે દેવલોકના સુખો આપે છે તેવા સંયમજીવનને ઓ અધમ ! તું કેમ હારી જાય છે. ઓ પ્રમાદી ! ફરી તને શી રીતે આ સંયમની પ્રાપ્તિ થશે ?
(५५) नाम्नापि यस्येति जनेऽसि पूज्यः शुद्धात्ततो नेष्टसुखानि कानि । तत्संयमेऽस्मिन् यतसे मुमुक्षोऽनुभूयमानोरुफलेऽपि किं न ।। અર્થ : શું સંયમજીવનની તાકાત ઉપર તને શ્રદ્ધા નથી ? રે ! તું આ સંયમજીવનના નામ માત્રથી પણ લોકોમાં પૂજ્ય બન્યો છે. એ સંયમ શુદ્ધ પાળવાથી કયા ઈષ્ટ સુખો ન મળે ? જ્યારે તું તારા જીવનમાં
+÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
++++++
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ)
૫૫