________________
૨.
જાણવા છતાં અધકચરું ઉકાળેલું પાણી વાપરવું પડ્યું.
૩. મિશ્ર, સચિત્ત કે અભક્ષ્ય-અકલ્પ્ય વસ્તુ વાપી, વપરાઈ અથવા પરઠવી દીધી. (જીવ અદત્ત)
૪. વિના કારણે મુખવાસ વાપર્યો.
૫.
આધાકર્માદિ (૪૨) દોષવાળી ગોચરી-પાણી કે દવા વિગેરે કોઈ ચીજ વસ્તુ જાણતા કે અજાણતા વાપરી. (તીર્થંકર અદત્ત)
૬. ગૃહસ્થે સામેથી લાવેલ ગોચરી-પાણી લીધા, વાપર્યા, સામાચારી ન
જણાવી, પ્રસંગ પાડ્યા.
આહાર વાપરતા માંડલીના પાંચ દોષમાંથી કોઈ દોષ લાગ્યો. લાલસા-સ્વાદ માટે ભેગું કરી-છૂટું પાડી વાપર્યું, આસક્તિપૂર્વક કે અવાજ થાય તેમ વાપર્યું.
૯. ગુર્વાદિકની રજા વગર ટપાલવ્યવહાર કર્યો, ગૃહસ્થો પાસે વસ્તુ મંગાવી, કામ સોંપ્યું, સામેથી કરાવ્યું.
૧૦. ગુર્વાદિકની રજા વિના ગોચરી વિગેરે કોઈ વસ્તુ લાવ્યા, ગુરુને બતાવી નહિ અને વાપરી, બીજાને આપી. વાપરવાનું શરુ કરતાં ‘વાપરું છું એમ બોલી અનુમતિ ન લીધી. (ગુરુ અદત્ત)
૭.
૮.
૧૧. ગોચરીમાં આવેલી કોઈ સારી વસ્તુ પોતાને વાપરવા મળે એ માટે તીવ્ર ઈચ્છા કરી, છતાં ન મળી તો ઘણું આર્તધ્યાન કર્યું, વહેંચનાર વિગેરે પર દુર્ભાવ કર્યો, ‘પક્ષપાત કરનાર છે' વગેરે આરોપ મનમાં કે બહાર વ્યક્તપણે મૂક્યા, ઝગડ્યા.
૧૨. ગોચરી-પાણી આલોવ્યા નહિ, દાંડા વિના આલોવ્યા. ૧૩. માણસ પાસે પાણી મંગાવ્યું, ગોચરી મંગાવી.
૧૪. કાપ માટે નવું પાણી કરાવ્યું.
૧૫. શુદ્ધ પાણી દુર્લભ છતાં ગવેષણા જ ન કરી.
૧૬. દાંડો-કામળી વિના જ વહોરવા ગયા, સો ડગલા બહાર ગયા. ૧૭. વિહારાદિમાં ઝાડ નીચે, ખેતરમાં ગોચરી-પાણી વાપરવા, આરામ કરવા બેસતાં પૂર્વે ‘અનુનાળ૪ નમુનો' ન બોલ્યા. ૧૮. ગુરુને પૂછ્યા સિવાય વસ્તુનો અદલો-બદલો કર્યો.
+++++++++++÷÷÷÷÷÷÷†††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷++++++¿÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ)
૧૫૭