________________
અર્થ : પોતાનામાં અણુ જેટલા ગુણો હોય તો ય જીવને તે દેખાય છે અને પહાડ જેટલા મોટા દોષો દેખાતા જ નથી.
આ તો દિશામોહ થવા જેવો મહાબળવાન ભ્રમ છે. ખરેખર તો આનાથી વિપરીત થવું જોઈએ એમ આપ્તવચન કહે છે. (४५) धर्मस्य बहुधाऽध्वानो लोके विभ्रमहेतवः ।
तेषु बाह्यफटाटोपात्तत्वविभ्रान्तदृष्टयः ।। ८० ॥
અર્થ : મગજમાં ભ્રમણા ઉત્પન્ન કરી દે તેવા કહેવાતા ધર્મના અનેક રસ્તાઓ લોકમાં જોવા મળે છે. તેમાં જેમને ‘તત્ત્વ’ દેખાઈ ગયું તે, તે માર્ગને પકડી લે છે અને તેમાં જ વાસ્તવિક ધર્મ છે એવો બાહ્ય માહોલ ઊભો કરી દે છે.
તૃતીય પ્રસ્તાવ
(૪૬) સદ્દગાનન્તસામ્યસ્ય વિમુલા મૂત્યુદ્ધેયઃ ।
इच्छन्ति दुःखदं दुःखोत्पाद्यं वैषयिकं सुखम् ।। ८५ ।। અર્થ : સ્વાભાવિક રીતે આનંદ દેનારા સમતાભાવથી વિમુખ થયેલા મૂઢબુદ્ધિવાળા લોકો એવા ભોગસુખને ઈચ્છે છે જે દુ:ખમાંથી ઉત્પન્ન થયું છે અને દુઃખને દેનારું છે.
(४७) कषाया विषया दुःखमिति वेत्ति जनः स्फुटम् ।
तथापि तन्मुखः कस्माद् धावतीति न बुद्ध्यते ।। ८६ ।। અર્થ : કષાયો અને વિષયો દુઃખનું કારણ છે એવું સ્પષ્ટપણે જાણવા છતાં જીવ તેની ત૨ફ કેમ દોડે છે ? તે સમજાતું નથી.
(४८) सर्वसङ्गपरित्यागः सुखमित्यपि वेत्ति सः ।
सम्मुखोऽपि भवेत् किं न तस्येत्यपि न बुद्ध्यते ।। ८७ ।।
અર્થ : ‘સર્વ સંગોનો પરિત્યાગ એ જ સુખ છે' એવું જીવ જાણે છે તો પણ તે સુખની અભિમુખ તે કેમ નહિ થતો હોય ?
(४९) सूक्ष्माः सूक्ष्मतरा भावा भेद्यन्ते सूक्ष्मबुद्धिभिः ।
एतद् द्वयं तु दुर्भेदं तेषामपि हि का गतिः ।। ८८ ।
++++++++++++|||||||||
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર)
*******
६७