________________
(૧૨૧) સ્તુત્યા યો ન ાર્યઃ જોપોડપિ = નિન્દ્રયા ખને: વૃતયા | सेव्या धर्माचार्यास्तत्त्वं जिज्ञासनीयं च ।। ४१ ।। (૦૨૨) શૌર્ય Đર્યમવો વૈરાવ્યું યાત્મનિપ્રદ: હાર્ય ।
दृश्या भवगतदोषाश्चिन्त्यं देहादिवैरूप्यम् ।। ४२ ।। (१२३) भक्तिर्भगवति धार्या सेव्यो देशः सदा विविक्तश्च । स्थातव्यं सम्यक्त्वे विश्वस्यो न प्रमादरिपुः ।। ४३ ।। (१२४) ध्येयाऽऽत्मबोधनिष्ठा सर्वत्रैवागमः पुरस्कार्य: ।
त्यक्तव्याः कुविकल्पाः स्थेयं वृद्धानुवृत्या च ।। ४४ ।। (૧૨૬) સાક્ષાત્કાર્ય તત્ત્વ, ચિદ્રપાનત્ત્વમેવુરર્માવ્યમ્ ।
हितकारी ज्ञानवतामनुभववेद्यः प्रकारोऽयम् ।। ४५ ।। અર્થ : ગ્રન્થકારશ્રીને અધ્યાત્મના અનુભવથી જે નિગૂઢ નવનીત પ્રાપ્ત થયું તે હવે હિતશિક્ષારૂપે ગ્રન્થનો ઉપસંહાર કરતાં જણાવે છે. (૧) લોકમાં કોઈની નિંદા કરવી નહિ, (૨) પાપિઠ આત્માનો પણ તિરસ્કાર ન કરતાં તેની તેવી ભવસ્થિતિ વિચારવી, (૩) ગુણિયલ પુરુષોને પૂજનીય માનવા, (૪) જ્યાં ગુણનો લેશ પણ દેખાતો હોય ત્યાં તે વ્યક્તિ ઉપર પ્રેમ રાખવો, (૫) આગમ-તત્ત્વનો નિશ્ચય કરીને લોકસંજ્ઞાનો ત્યાગ કરવો અને પછી યોગી પુરૂષે શ્રદ્ધા અને વિવેકની શુદ્ધિપૂર્વક સંયમ-યોગોમાં ઉદ્યમી બનવું, (૬) બાળક પાસેથી પણ હિતકર તત્ત્વ મેળવવું, (૭) દુષ્ટ પુરુષોના બકવાટથી તેમની ઉપર દ્વેષ ન કરવો, (૮) દેહાદિ તમામ પદ્રવ્યની પાસે કોઈ આશા રાખવી નહિ, (૯) સંયોગો બંધનસમા જાણવા, (૧૦) પ્રશંસાથી અભિમાન ન કરવું, (૧૧) લોકનિન્દાથી કોપ પણ ન કરવો, (૧૨) ધર્માચાર્યોની સેવા કરવી, (૧૩) તત્ત્વની જિજ્ઞાસા રાખવી, (૧૪) ચોરી કરવી નહિ, (૧૫) સંયમની શુદ્ધિ રાખવી, (૧૬) નિર્દમ્ભપણે જીવવું, (૧૭) વિરાગરસમાં તરબોળ રહેવું, (૧૮) આત્મનિગ્રહ કરતા રહેવો, (૧૯) સંસારના દોષોનું દર્શન કરવું, (૨૦) દેહાદિની અશુચિ વગેરે વિચારવા, (૨૧) જિનેશ્વર
|+++++++++++#+++†††††¡÷†††††††††††††††††††|÷÷÷÷÷÷†††||÷÷÷÷|||||||
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર)
૩૧