________________
પર્ધપાસના મળે. (૩) સ્વાધ્યાય + વાદમાં વડાઈ = મોટાઈ
મળે. (૬૭) સુદ્ધો વોદો સુëિ સંપાનો વસમું ચાલુd
दक्खिण्णकरणं जं लभंति पभूयपुण्णेहिं ।। અર્થ: શુદ્ધ બોધ, સદ્ગુરુઓ સાથે સમાગમ, ઉપશમભાવ, દયાળુતા,
દાક્ષિણ્યતા ગુણ-આ બધું પુષ્કળ પુણ્ય હોય તો જ પ્રાપ્ત થાય. (६८) संमत्ते निच्चलत्तं वयाण परिपालणं अमायत्तं ।
पढणं गुणणं विणओ लभंति पभूयपुण्णेहिं ।। અર્થ : સમ્યક્તમાં નિશ્ચલતા, લીધેલા વ્રતોનું સભ્યપાલન, અમાયાવિતા
=સરળતા, પઠન, ગુણન, વિનય-આ બધું પણ પુષ્કળ પુણ્ય હોય
તો જ મળે. (६९) अवियारं तारुण्णं जिणाणं राओ परोवयारत्तं ।
निक्कंपया य झाणे, लभंति पभूयपुण्णेहिं ।। અર્થ : યૌવન વિકારભાવો વિનાનું હોય, જિનેશ્વરો ઉપર રાગ,
પરોપકાર, ધ્યાનમાં નિષ્કપતા-આ બધું પુષ્કળ પુણ્ય વડે પ્રાપ્ત
થાય. (૭૦) પરર્નિવાપરિહારો સપસંસા સત્તળો અા વે
संवेगो निव्वेओ लभंति पभूयपुण्णेहिं ।। અર્થ : પારકાઓની નિંદાનો ત્યાગ, પોતાના ગુણોની પ્રશંસાનો ત્યાગ,
સંવેગ, નિર્વેદ-પુષ્કળ પુણ્યોદય દ્વારા જ આ બધી વસ્તુઓ પ્રાપ્ત
થાય. (७१) दुक्कडगरिहा सुकडाणुमोयणं पायच्छित्ततवचरणं ।
सुहझाणनमुक्कारो, लब्भंति पभूयपुण्णेहिं ।। અર્થ : પોતાના પાપોની ગુરુસમક્ષ નિંદા, બીજાઓના સુકૃતોની ભારોભાર
અનુમોદના, વિશુદ્ધતમ પ્રાયશ્ચિત્ત, તપનું આચરણ, શુભ ધ્યાન, નવકાર મહામંત્ર-આ બધું પુષ્કળ પુણ્યોદયે જ મળે છે.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ)
૯૧