________________
કચ્છ પ્રકાશકીય
શ્રી દેવસૂરિ ગ્રંથમાળા તરફથી આ વિવિધ શૈરવના સમુચ્ચય' નામનો ગ્રંથ બહાર પડી રહ્યો છે એ અમારા માટે ઘણા આનંદનો વિષય છે.
જય જિનેન્દ્ર ગ્રાફિક્સે આ ગ્રંથ સારી રીતે કાળજીપૂર્વક છાપ્યો છે તે બદલ અમે તેમને ધન્યવાદ આપીએ છીએ.
શ્રુતાનુરાગી એક અનામી વ્યક્તિએ (યુ.એસ.એ. નિવાસી) સંપૂર્ણ આર્થિક લાભ લીધો છે. તેમની એ શ્રુતભક્તિની અનુમોદના.
– પ્રકાશક