________________
આશ્ચન-વી િવશ્ય, ગુપ્ત-નમો-ન-ત્નોને વર્ષે (૨૦૦૩) यस्य जनिः सञ्जाता, धन्यः खलु स प्रवीणशिशुः ॥२॥
ભાઈ વીરેન્દ્ર ભાઈ પ્રવીણ સં. ૨૦૦૩માં આસો વદ-૧૨ (વાગ્વાદશી) વાઘ બારસના દિવસે જેમનો જન્મ થયો છે તે ભાઈ પ્રવીણ શિશુ ખરેખર ધન્યવાદને પાત્ર છે.-૨
हीराभाई जनको, जननी यस्य प्रभावती नाम्नी । ग्रामो ऽखणी वराऽऽ ख्यः, सर्वे ते धन्यवादार्हाः ॥३॥
| દીક્ષા સમયે જેમના પિતા શ્રી હીરાભાઈ, માતા પ્રભાવતીબેન તથા જ્યાં તેમનો જન્મ થયો તે અણખી ગામ (જંબૂસર પાસે) - આ ત્રણેય પણ ધન્યવાદને પાત્ર છે. - ૩