SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શૌર્ય ને સ્વૈર્ય ધરી, દંભને ત્યજી કરી, રાખી વૈરાગ્ય તિમ આત્મનિગ્રહ કરી, દોષ સંસારના નિત નિત દેખવા, દેહ વૈરૂપ્ય તિમ મન સદા ભાવવા. III भक्तिर्भगवति धार्या, सेव्यो देशः सदा विविक्तश्च । स्थातव्यं सम्यक्त्वे, विश्वस्यो न प्रमादरिपुः ॥६॥ ભક્તિ ભગવન્તમાં દઢમને ધારવી, દેશ એકાન્ત નિત સેવવો ભાવથી, સ્થિર સદા રહેવું સમ્યક્ત્વમાં મેરુ જિમ, પ્રમાદ રિપુનો ન વિશ્વાસ કરવો તિમ. ॥૬॥ ध्येयात्मबोधनिष्ठा, सर्वत्रैवागमः पुरस्कार्यः । त्यक्तव्याः कुविकल्पताः, स्थेयं वृद्धानुवृत्त्या च ॥७॥ ધ્યાવવી આત્મ તણી બોધનિષ્ઠા સદા, કાર્ય કરતાં સવિ આગમ માનવા, કરવો કુત્સિત વિકલ્પો તણો ત્યાગ વળી, રહેવું સુખ શાન્તિમાં વૃદ્ધજન અનુસરી. III साक्षात्कार्यं तत्त्वं, चिद्रूपानन्दमें दुरैर्भाव्यम् । मनुभववेद्यः प्रकारोऽयम् ॥८॥ हितकारी ज्ञानवता,
SR No.022616
Book TitleVividh Haim Rachna Samucchay
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages332
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy