________________
૩.શ્રી મહાવીરસ્વામી ભગવાનનું પંચ કલ્યાણક સ્તવન
(રાગ : ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો...)
વીર વિભુ પાદ પંકજ યુગે પ્રણમતાં,
દુઃખ દોહગ સવિ જાય દૂરે, ભાગ્યલક્ષ્મી વધે ઇષ્ટ સુખ સંપજે,
તુષ્ટ સુર તાસ અભિલાષ પૂરે...
તાત સિદ્ધાર્થના કુલ નભે ભાસ્કરા,
માત ત્રિશલા તણા પુત્ર પ્યારા, અવતર્યા સ્વામી અસાડ સુદિ છઠ્ઠીએ,
પામીયા શાંતિ જગજીવ સારા...
ચૈત્ર સુદી તેરશે જનમીયા જગધણી,
ત્રિભુવને પ્રવર ઉદ્યોત વ્યાપ્યો,
ક્ષત્રિયકુંડ ગામે મહાહર્ષથી,
ઘર ઘર ઉત્સવ રંગ જામ્યો...
ભક્તિ ધરી સ્વર્ગથી ઈન્દ્ર આવી નમી, પાંચ રૂપે પ્રભુ લેઈ જાવે, મેરુગિરિ ઉપરે સુર ઘણાં તિહાં મળે,
ન્હવણ કરી કર્મરજ દૂર ટાળે...
શક્ર મનનો તદા જાણી સંશય પ્રભુ,
વામ નિજ અંગુઠે મેરુ સ્પર્શે,
ડોલી ઉઠ્યો ગિરિ ખળભળ્યા સાગરો,
જ્ઞાને જાણી હરિ મન વિમર્શે...
श्री महावीरस्वामी भगवाननुं पंच कल्याणक स्तवन
વીર ૧
વીર. ૨
વીર. ૩
વીર. ૪
વીર. ૫
263