________________
૩૦૧
સૂત્ર કૃતગ સત્ર અ. ૧૧ ઉ૦ ૧ પ્રાપ્તિ થાય છે અને ચારિત્રની પ્રાપ્તિ તે અનંતાનું બંધી આદિ બાર કષાયના ક્ષપશયાદિથી થાય છે, સમ્યક્ત્વ હોય ત્યાં ચારિત્રની ભજના હોય છે. ચારિત્ર હોય ત્યાં નિયમિત સમ્યક્ત્વ તથા જ્ઞાન હોય છે, તેમ જ સમ્યક્ત્વ છે ત્યાં જ જ્ઞાન છે અને જ્ઞાન છે ત્યાં સમ્યક્ત્વ છે, મનુષ્યજન્મ, ધર્મ ઉપદેશને વેગ, સમ્યક્ત્વરૂપ શ્રદ્ધા અને ચારિત્ર પાલનની શક્તિ એ ચારે સપૂર્ણથી પ્રાપ્ત થાય ત્યારે મોક્ષ પ્રાપ્તિ થાય છે. જેથી અલ્પશક્તિવાળાને માટે આ મોક્ષમાર્ગનું આરાધન મહા કઠિન છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ ધમનું અથવા સંયમ આરાધન સપૂર્ણ ઉપયેગવંત રહીને કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ જાણી જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપ રૂપ ધર્મ આરાધન કરવા સાધકોએ તથા મુમુક્ષુ આત્માઓએ જાગૃત રહેવું
अतरिंसु तरंतेगे, तरिसंति अणागया । तं सोचा पडिवक्खामि, जंतवो तं लुह मे ॥६॥
૬
૧૦
૧૧.
શબ્દાર્થ ઃ (૧) ભૂતકાળમાં સંસાર સમુદ્રને તરી ગયા છે (૨) વર્તમાનકાળે તરે છે (૩) ભવિષ્યમાં (૪) તરશે (૫) તે હકીક્તને (૬) સાંભળેલ (૭) તમને કહું છું (૮) હે શિષ્યો (૯) તે માર્ગને (૧૦) સાંભળો (૧૧) મારા થકી.
ભાવાર્થ- શ્રી તીર્થકર દેએ બનાવેલ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તરૂપ મોક્ષમાર્ગને ગ્રહણ કરી તેનું આરાધન કરી પૂર્વ કાળમાં ઘણું જ સંસારરૂપ સમુદ્રને તરી ગયા છે. પાર કરેલ છે. વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં સંસારસમુદ્રને તરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે, ભવિષ્યકાળમાં પણ ઘણું જીવો આ જ માર્ગના આરાધનથી સંસાર સમુદ્રને પાર કરી મોક્ષગતિને પ્રાપ્ત કરશે. એ