________________
सूत्र कृतांग सूत्रम्
સૂત્ર કૃતાંગ સૂત્ર
સમય (જૈન દર્શન) પરસમય (અન્ય દશન )
અધ્યયન ૧ લું.
પ્રથમ ઉદ્દેશે
કુતિના નિ તિર્નાદના વંશજો રિકાના 1 ાિ જાળ, પીજે દિં ા ગાળે તિરર . ?
| શબ્દાર્થ : (૧) મનુષ્યએ બેધ પ્રાપ્ત કરવો જોઈએ (૨) બંધનનું સ્વરૂપ (૩) જાણ (૪) તોડવું (૫) વિરપ્રભુએ (૬) બંધનનું સ્વરૂપ (૭) શું બતાવ્યું છે (૮) શું (૯) જાણવાથી (૧૦) બંધનને તોડી શકાય.
| ભાવાર્થ - મનુષ્યએ બંધ પ્રાપ્ત કર જોઈએ. જ્ઞાનાબરણીયાદિ આઠ પ્રકારના કર્મનું આત્માના પ્રદેશ સાથે ખીર નીરની માફક એકમેક થવું તે કર્મબંધન, તે કર્મબંધન થવાનું કારણ શું ? તેના ઉત્તરમાં કહે છે કે છકાય જીવોની ઘાત કરવાથી, ઘાત કચ્છનું પ્રાન શું? તેના ઉત્તરમાં મનુષ્યના ઔદારિક શરીર ઉપરના મમત્વ ભાવથી પ્રાંચ ઈન્દ્રિયો અને છઠું મન તેના વિષયરૂપ કામ
મળવાની આસક્તિથી, કામના સાધને પ્રાપ્ત કરવા પરિગ્રહણી આવશ્યકતા રહે છે. પરિગ્રહ પ્રાપ્ત કરવામાં જીવઘાતરૂપ આરંભ થA