________________
૨૪૪
સૂત્ર કૃતગ સૂત્ર અ૦ ૮ ૧૦ ૧
પરમાર્થ એ છે કે પ્રમાદના કારણથી જીવ ભાન રહિત આરંભમાં આસક્ત બની કર્મ બાંધે છે, કર્મ બંધનવાળા જીના અનુષ્ઠાને બાલવીર્યવાળા કહેવાય, પ્રમાદ રહિત પાંચ મહાવ્રતના પાલન રૂપ જીવના કર્તવ્યમાં કર્મ બંધનને અભાવ હોય છે, એ પુરુષના કાર્યો પંડિત વીર્યવાળા કહેવાય છે,
सत्यमेगे तु सिक्खंता, अतिवायाय पाणिणं ।
एगे मंते अहिज्जंति, पाणभूयविहेडिणी ॥४॥
શબ્દાર્થ : (૧) કેટલાએક (૨) શસ્ત્ર બનાવવાના (૩) શાસ્ત્રોને શીખે છે (૪) પ્રાણીઓના (૫) વધ કરવા (૬) કેટલાએક (૭) મંત્રોને (૮) શીખે છે (૯) જીવોને (૧૦) ભૂતને (૧૧) મારવા માટે.
ભાવાર્થ – કેટલાએક બાલ જ પ્રાણીઓના વધને માટે શસ્ત્રો તથા ધનુર્વેદાદિ શસ્ત્રોને અભ્યાસ કરે છે અને કેટલાએક પ્રાણીઓના વિનાશક મંત્રોનો અભ્યાસ કરે છે, આવા કાર્યો કરવાવાળાનું બાલવીર્ય જાણવું. અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, વિતશાસ, લોકનીતિ, રાજ્યનીતિ, કામશાસ્ત્ર, પાકશાસ્ત્ર એ બધા પ્રાણીઓની ઘાતાના હેતુએ શીખે છે, કેટલાએક શાસ્ત્રો મંત્રના ઉપદેશ આપે છે, જેનાથી પ્રાણી ભૂતની હિંસા થાય છે તેથી ઉપરોક્ત શાસ્ત્રોના અભ્યાસ કરનારાનું બાલવીર્ય કહેવાય છે.
૬
माइणो कटु माया य, कामभोगे समारभे । हंता छेत्ता पगभित्ता, आयसायाणुगामिणो ॥५॥
શબ્દાર્થ : (૧) માયા-છલકપટ (૨) કરી (૩) માયા કરવાવાળા પુરુષ (૪) કામગને (૫) સેવન કરે છે (૬) પોતાના સુખની (૭) ઈચ્છા કરવાવાળા પ્રાણીઓ (૮) હનન (૯) છેદનભેદન વગેરે (૧૦) કરે છે.